1993 ના લગન 😇 || 1993 Marriage || Vlog-296

Описание к видео 1993 ના લગન 😇 || 1993 Marriage || Vlog-296

1993 ના લગન 😇 || 1993 Marriage || Vlog-296
.
મમ્મી એ 1993 થી 2024 સુધી પોતાના લગ્ન જીવન ની ખૂબસુરત તસવીર અને એની સારી પળો યાદ કરી અને પૂરા પરિવાર ને પણ મજા આવી....
.જો કે લગ્ન નો આલ્બમ સારી હાલત માં નથી, પણ હા એની સાથે જોડાયેલી યાદો અનમોલ છે અને બધા ના દિલ ની નજીક છે.
.બધા કરતા નિકુંજ ને તો બવ જ મજા આવી અને પહેલાની ફોટોગ્રાફી તો અલગ જ.....
.
આપણી આ યુટયુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ @SharadGorasiya13
.
.#લગ્નજીવન #મમ્મી #dailyvlog #comedy #marriage #ગામડાનીમોજ #masti #Vlog296 #trend #1993 #90s
.
#Vlog296
દરરોજ એક નવો વિડિયો 8:48am પર..... જોવાનુ ભૂલશો નહિ.
.ધન્યવાદ 🙏

Комментарии

Информация по комментариям в разработке