Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть 2₹ થી લઈને 70,000₹ સુધીની તમામ દવાઓ અહીંયા મફત મળે છે. | Surat | Free Medicine

  • Health Granth
  • 2025-07-05
  • 20564
2₹ થી લઈને 70,000₹ સુધીની તમામ દવાઓ અહીંયા મફત મળે છે. | Surat | Free Medicine
શું તમે જાણો છો કે કેન્સરની દવાઓ પણ હવે મફતમાં મળી શકે છે?health granthકરુણા દવા બેંકfree medicine in suratcancer treatment freehealth services in suratfree medicine distributioncold cough medicine freecancer care indiafree drug servicepublic health servicedhanvantari sevahealthcare initiativesocial work in surathealth grantdhanvantari trust suratfree treatment indiacharitable medical trustsurat medicine schemedhanvantari seva trust
  • ok logo

Скачать 2₹ થી લઈને 70,000₹ સુધીની તમામ દવાઓ અહીંયા મફત મળે છે. | Surat | Free Medicine бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно 2₹ થી લઈને 70,000₹ સુધીની તમામ દવાઓ અહીંયા મફત મળે છે. | Surat | Free Medicine или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку 2₹ થી લઈને 70,000₹ સુધીની તમામ દવાઓ અહીંયા મફત મળે છે. | Surat | Free Medicine бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео 2₹ થી લઈને 70,000₹ સુધીની તમામ દવાઓ અહીંયા મફત મળે છે. | Surat | Free Medicine

2₹ થી લઈને 70,000₹ સુધીની તમામ દવાઓ અહીંયા મફત મળે છે. | કરુણા દવા બેંક | Surat | Free Medicine | Health Granth

શું તમને ખબર છે કે શરદી, ખાંસી જેવી સામાન્ય તકલીફોથી લઈને કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ હવે મફતમાં મળે છે?
આજના સમયમાં દવાઓની કિંમતો સામાન્ય માણસ માટે ઘણી વખત એક મોટો ભાર સાબિત થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિને લાંબી બીમારી હોય કે જેના માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે. જેમ કે કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ, શરદી-ખાંસી જેવી સામાન્ય તકલીફો માટે પણ દરરોજ દવા લેવી પડે ત્યારે એક સામાન્ય પરિવાર માટે એ ખર્ચ મુશ્કેલ બની જાય છે.

સુરતમાં રહેતા ધરણેન્દ્રભાઈ પી. સંઘવી જેમણે પોતાની લાગણીઓ અને સેવાભાવના આધારે એક અભૂતપૂર્વ કાર્ય હાથ ધર્યું છે જેમાં તેઓ “શરદી-ખાંસીથી લઈને કેન્સર સુધીની તમામ દવાઓ મફતમાં આપી રહ્યા છે.” તેમના દાન અને સામાજિક જવાબદારીના ભાવ સાથે શરૂ કરાયેલ આ પહેલ દવાઓની ખોટમાં જીવતા હજારો લોકો માટે એક નવી આશાનું પ્રતિક બની છે.

આ વિડીયોમાં જુઓ :
🔹 આ મફત દવાની સેવાનો વિચાર કેવી રીતે આવ્યો?
🔹 કયા પ્રકારની બીમારીઓ માટે દવાઓ ઉપલબ્ધ છે?
🔹 કઈ જગ્યાએ જઈને દવા મેળવી શકાય છે.
🔹 શા માટે સમાજમાં આવા વિચારોની જરૂર છે
🔹 કરુણા દવા બેંકની સંવેદનશીલ વિચારધારા

Do you know that medicines for common ailments like cold and cough to serious diseases like cancer are now available for free?

In today’s world, the rising cost of medicines has become a heavy burden for the common man — especially for those suffering from chronic illnesses that require long-term medication. Be it cancer, diabetes, heart disease, or even routine issues like cold and cough, the daily expense of medicine can be overwhelming for a middle-class family.

Dhanendra Bhai P. Sanghvi, a compassionate resident of Surat, has taken a remarkable initiative based on his deep empathy and service-oriented mindset. Through his noble efforts, he is providing all types of medicines from cold and cough to cancer completely free of cost. This initiative, born from a sense of responsibility and generosity, has become a symbol of hope for thousands of patients struggling with the cost of treatment.

In this video, discover:
🔹 What inspired this free medicine service?
🔹 Which types of diseases are covered under this initiative?
🔹 Where and how can you receive these free medicines?
🔹 Why such humanitarian initiatives are essential in today’s society
🔹 The compassionate vision behind Karuna Dava Bank

#healthgranth #freemedicines #surathealthcare #cancerfreetreatment #healthforall #socialservice #dhanvantariseva #freemedicinedrive #medicalhelpindia #suratinitiative #coldcoughtreatment #healthcaresupport #cancercareindia #freemedicinescheme #medicaltrust

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]