Aavo Ramapir Tame Ghodle Chadi - DHUN -Kiran Prajapati

Описание к видео Aavo Ramapir Tame Ghodle Chadi - DHUN -Kiran Prajapati

Kiran Prajapati Present...

Aavo Ramapir Tame Ghodle Chadi - DHUN -Kiran Prajapati

SINGER: KIRAN PRAJAPATI
PRODUCER: SANJAY PRAJAPATI
MUSIC: MANOJ VIMAL
MIXING: HARDIK SAGAR
LYRICS: BHAVIKA BEN GONDALIYA
DHUN MANDLI: BOTAD
VIDEO: VP DIGITAL STUDIO BOTAD
EDITING: SANJAY PRAJAPATI
DISIGN: KAUSHAL PRAJAPATI
DECORATION: SHREE HARI MANDAP BOTAD
SP.THANKS: MANSUKH BHAI PATEL
LABEL: KIRAN PRAJAPATI

LYRICS:
હે રણુંજાના રાય બાર બીજના ધણી
આવો રામાપીર તમે ઘોડલે ચડી
હે ધૂપને ધુંવાડા કરું ઘડી રે ઘડી
આવો રામાપીર તમે ઘોડલે ચડી

દેશ પરદેશના જોયા રે મંદિરો
રણુંજાના ધામ જોય આંખડી ઠરી
આવો રામાપીર તમે ઘોડલે ચડી

જાત રે જાતની પ્રસાદી લીધી
દેગના ખીર જેવી એકેય નહિ
આવો રામાપીર તમે ઘોડલે ચડી

જાત રે જાતના શણગાર જોયા
તીરને ભલા જેવા એકેય નહિ
આવો રામાપીર તમે ઘોડલે ચડી

પિતા અજમલના કુંવર રામદેવ
માતા મીનળ દેના જાય રે રામદેવ
આવીને પરમાણ દેજો હરિ
આવો રામાપીર તમે ઘોડલે ચડી

કંકુની પગલી પીરજીએ પડી
ઉકળતી દેગ મારા વાલાએ ઉતારી
પરચાનો પાર ના આવે રે ધણી
આવો રામાપીર તમે ઘોડલે ચડી

ભૈરવને તમે રે ભંડારીયા
બળીનાથ ગુરુજીને તમે રે તાર્યા
ભૂમિનો ભાર ઉતારે હરિ
આવો રામાપીર તમે ઘોડલે ચડી

ભાવિ ભક્તો તારા ગુણલા રે ગાતા
શરણે આવે એ સાજા રે થાતાં
હાથ મારી માથે પીર રાખ તું ધણી
આવો રામાપીર તમે ઘોડલે ચડી


_______________________________________________

Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli
#aavoRamapirTameGhodleChadi #aavoramapirdhun #ranujanaraybarbijnadhani
#ramapirdhun #aavoramapirtameKiranprajapatidhun #Ramdevpirdhun #ranujaNewSong #Ramapirnewsong
#ramdevpir #Ranujanaraja #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#dhanydhanyAnjninajaya #hanumanji
#ShreeRamTariDhunmaKiranPrajapati #KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official

▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you

Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel

આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
_______________________________________________

Instagram:

Facebook:

------------------------------------------------------------------------------
Popular Song :-

Aavi Rudi Aambaliya ni Dal
   • Aavi Rudi Ambaliyani Dal | આવી રૂડી આ...  

Kanku chhati Kankotri -
   • KAKNU CHHATI KANKOTARI ||કંકુ છાંટી ક...  

Gatrad ma-
   • SHOBHE MAA GATRAL | " શોભે માં ગાત્રા...  

Ram dev Ranuja vala-
   • RAMDEV RANUJAVALA | VANITA PATEL | KI...  

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке