Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть 🚨 BREAKING: નવી સરકારનો શપથ LIVE | Gujarat Ministers List 2025 | DyCM Harsh Sanghavi | Gujarati Vani

  • Gujarati Vani
  • 2025-10-17
  • 531
🚨 BREAKING: નવી સરકારનો શપથ LIVE | Gujarat Ministers List 2025 | DyCM Harsh Sanghavi | Gujarati Vani
ગુજરાત સમાચારGujarat NewsGujarat SarkarGujarat Breaking NewsGujarati News LiveGujarati Latest Updatesbjp gujaratગુજરાત કેબિનેટમંત્રીમંડળ ફેરબદલગુજરાત રાજકારણબીજેપીCmBhupendra patelGujarat shapath vidhi liveGujarat minister list 2025Bhupendra Patel liveGujarat new cabinet 2025Harsh Sanghavi DyCMGujarat BJP newsGujarati political newsGujarat CM swearing inGujarat Vanishapath grahan liveગુજરાત શપથવિધિ લાઇવભૂપેન્દ્ર પટેલ કેબિનેટ
  • ok logo

Скачать 🚨 BREAKING: નવી સરકારનો શપથ LIVE | Gujarat Ministers List 2025 | DyCM Harsh Sanghavi | Gujarati Vani бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно 🚨 BREAKING: નવી સરકારનો શપથ LIVE | Gujarat Ministers List 2025 | DyCM Harsh Sanghavi | Gujarati Vani или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку 🚨 BREAKING: નવી સરકારનો શપથ LIVE | Gujarat Ministers List 2025 | DyCM Harsh Sanghavi | Gujarati Vani бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео 🚨 BREAKING: નવી સરકારનો શપથ LIVE | Gujarat Ministers List 2025 | DyCM Harsh Sanghavi | Gujarati Vani

ગુજરાતમાં આજે રાજકીય ઇતિહાસનો એક વધુ મહત્વનો દિવસ છે!
આજે ભૂપેન્દ્ર પટેલ નવી સરકારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને સાથે નવા મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે.
ભાજપે આ વખતે શપથવિધિ માટેની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે — ધારાસભ્યોને ટેલિફોન દ્વારા સૂચના આપવામાં આવી છે અને મુખ્યમંત્રી સવારે 9 વાગ્યે રાજ્યપાલને મંત્રીઓની યાદી સુપ્રત કરશે.

આ નવી સરકારમાં કયા નેતાઓને સ્થાન મળશે? કયા મંત્રીઓને ફરી તક મળશે અને કયા નવા ચહેરાઓને મળશે પદ?
સૂત્રો જણાવે છે કે આ વખતે 20 જેટલા નવા ચહેરાઓ કેબિનેટમાં જોવા મળી શકે છે.
પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરસોત્તમ સોલંકી અને કનુ દેસાઈ ફરીથી મંત્રી તરીકે શપથ લેશે, જ્યારે લવિંગજી ઠાકોર અને કુમાર કાનાણી જેવા નવા ચહેરાઓને એન્ટ્રી મળશે.

આ ઉપરાંત, રીવાબા જાડેજા, દર્શનાબેન વાઘેલા અને મનીષાબેન વકીલ જેવી મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે.
રાજ્યને ફરી મળશે DyCM — હર્ષ સંઘવીને ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે જવાબદારી મળવાની શક્યતા છે.

આ શપથવિધિ બાદ બપોરે મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાશે, જેમાં દરેક મંત્રીને તેમના વિભાગો સોંપવામાં આવશે.
આ રીતે ગુજરાતની નવી સરકારનું કાર્યકાળ શરૂ થશે, જે આગામી બે વર્ષ માટે રાજ્યના વિકાસ અને નીતિગત નિર્ણયો માટે દિશા આપશે.

આ બધા અપડેટ્સ અને LIVE કવરેજ સાથે જોડાયેલા રહો Gujarati Vani ચેનલ પર —
ગુજરાતની વાણી, આપની સાથે!

👉 LIVE Coverage | Gujarat Shapath Vidhi 2025 | Bhupendra Patel New Cabinet | Gujarati Vani Live | Gujarat Politics Update

#GujaratiVani
#ShapathVidhiLive
#GujaratCabinet
#BhupendraPatel
#HarshSanghavi
#GujaratPolitics
#BJPGujarat
#BreakingNews
#LiveNewsGujarati
#gujaratgovernmentjobs
ગુજરાતમાં નવી સરકારની રચના થઈ રહી છે! આજે યોજાઈ રહી છે ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટની શપથવિધિ LIVE. કયા નેતાઓને મળ્યું મંત્રીપદ? કોને મળી DyCMની જવાબદારી? જુઓ તમામ અપડેટ્સ માત્ર Gujarati Vani પર — ગુજરાતની વાણી, આપની સાથે!
#GujaratiVani #GujaratPolitics #ShapathVidhiLive


#gujaratbjp

#narendramodi

#gujaratcm




ગુજરાતના રાજકારણમાં ગરમાવો!

મુખ્યમંત ભૂપેન્દ્ર પટેલના તાજેતરના દિલ્હી પ્રવાસને કારણે મંત્રીમંડળના ફેરબદલની અટકળોએ જોર પકડ્યું છે. માત્ર ૪૦ દિવસમાં આ તેમની બીજી મુલાકાત છે. વડાપ્રધાનના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, અને સી.આર. પાટીલ સાથે લગભગ ૪ કલાક ચાલેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કયા મોટા નિર્ણયો લેવાયા?




​મંત્રીમંડળમાં નવા ચહેરા કોણ હશે? ક્યા સિનિયર મંત્રીઓની વિદાય થશે? શું આ જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે?




​આ ઉપરાંત, ૩૧ ઓક્ટોબરે કેવડિયાના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી નિમિત્તે યોજાનારા ભવ્ય કાર્યક્રમ અંગે પણ ચર્ચા થઈ હતી. ગુજરાતના રાજકારણ અને વહીવટી તંત્રમાં આવનારા મોટા ફેરફારોના તમામ સંકેતો અને વિશ્લેષણ જાણવા માટે જુઓ આખો વિડિયો.




​🙏 અમારા ૧૦૦૦ સબસ્ક્રાઇબર પૂરા કરવા બદલ આપ સૌનો આભાર!​

#gujaratcongress
#gujarataap
#bjpcongressclash
#ગુજરાતબીજેપી
#gujaratpoliticalnews
#gujaratpolitics
​#bhupendrapatel
​#GujaratCabinetReshuffle
​#gujaratnews
​#amitshah
​#crpatil
#ગુજરાતરાજકારણ
#ગુજરાતીવાણી


✦ વધુ ગુજરાતી ન્યૂઝ અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ગુજરાતી વાણી સાથે.
#ગુજરાત #સમાચાર #GujaratiNews #GovernmentDecision #Electricity #FuelSurcharge #GujaratGovernment #PowerTariff #ElectricityBill #GujaratiVani#GujaratiNews #GujaratSamachar #ABPAsmita #TV9Gujarati #SandeshNews #DivyaBhaskar #GSTV #Zee24Kalak #News18Gujarati #LiveNews #GujaratiBreakingNews #LatestNewsGujarat
#octomber 2025 #october2025
#16octobernews

ગુજરાતી વાણી – ગુજરાતની તમામ ખબર, સંસ્કૃતિ અને તહેવારોને સમર્પિત એક સંપૂર્ણ ગુજરાતી ચેનલ.
અહીં તમને મળશે ગુજરાતના તાજા સમાચાર, લોક સંસ્કૃતિ, દેવી-દેવતાઓની કથાઓ અને તહેવારોની ભવ્ય ઉજવણી.
ગુજરાતના ગૌરવ સાથે જોડાવા માટે આજે જ સબ્સ્ક્રાઇબ કરો!


Gujarati Vani – A complete Gujarati channel dedicated to the news, culture, and festivals of Gujarat.
Here you’ll find the latest updates, traditional stories, devotional content, and vibrant celebrations of festivals.
Subscribe now to stay connected with the pride and heritage of Gujarat!

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • Medieval tower near the Roman Colosseum partially collapses during renovations
    Medieval tower near the Roman Colosseum partially collapses during renovations
    22 часа назад
  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]