Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть અમારા બધા ભાઈ-બહેનો માટે રક્ષાબંધનનો ઉપહાર | Vidyakul Messege on Rakshabandhan

  • Vidyakul Gujarati
  • 2025-08-03
  • 8198
અમારા બધા ભાઈ-બહેનો માટે રક્ષાબંધનનો ઉપહાર | Vidyakul Messege on Rakshabandhan
રક્ષાબંધનRakshabandhanBhai BehanGujarati RakshabandhanBrother Sister RelationshipVidyakulRaksha Bandhan 2025Rakhi FestivalGujarati FestivalRaksha Bandhan MessageGujarati MessageBhai Bahen VideoBhai Behan na SandeshRakshabandhan Upahar
  • ok logo

Скачать અમારા બધા ભાઈ-બહેનો માટે રક્ષાબંધનનો ઉપહાર | Vidyakul Messege on Rakshabandhan бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно અમારા બધા ભાઈ-બહેનો માટે રક્ષાબંધનનો ઉપહાર | Vidyakul Messege on Rakshabandhan или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку અમારા બધા ભાઈ-બહેનો માટે રક્ષાબંધનનો ઉપહાર | Vidyakul Messege on Rakshabandhan бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео અમારા બધા ભાઈ-બહેનો માટે રક્ષાબંધનનો ઉપહાર | Vidyakul Messege on Rakshabandhan

📪 VIDYAKUL નો ગુજરાતની દરેક વિદ્યાર્થીનીઓ/બહેનોને સંદેશ :

અમારી બહેનો કે જે ધોરણ ૯,૧૦,૧૧,૧૨ માં અભ્યાસ કરે છે કે અભ્યાસ પૂરો કરી લીધો છે એવી તમામ બહેનો તમારો પ્રેમ રાખી સ્વરૂપે તમારા મોટા ભાઈ સમાન શિક્ષકો જેમ કે નીલકંઠભાઈ, હાર્દિકભાઈ, મયૂરભાઈ, કેતનભાઈ, જેમિશભાઈ, સાહિલભાઈ, હિરેનભાઈ, પાર્થભાઈ જાની તેમજ પાર્થભાઈ લીંબાસીયા , VD ભાઈ, ભાર્ગવભાઈ અને ચિરાગભાઈ જેમને પણ તેઓ મોટા ભાઈ સમાન ગણે છે એમને રાખડીની સાથે એક તમારા હૃદયની લાગણી વ્યક્ત કરતી ચિઠ્ઠી નીચે આપેલા Address પર મોકલાવીને તેમના પર નાની બહેનનો પ્રેમ વરસાવીએ. આ બધા શિક્ષકોને સગી બહેન તો નથી પણ તેઓ દરેક વિદ્યાર્થીનીઓને પોતાની નાની બહેન ગણે છે તો આ પાવન તહેવાર નિમિતે એમને નાની બહેનોનું દાયિત્વ વ્યક્ત કરીએ.

આ તમામ રાખડીઓ રક્ષાબંધનના આગળ દિવસે એટલે કે 8 ઓગસ્ટની સાંજે 7 વાગ્યે LIVE ઉજવણી કરવામાં આવશે. આજુબાજુમાં રહેતી બહેનો 7 વાગ્યે સ્થળ પર આવીને રૂબરૂ રાખડી બંધાવી શકે છે.

નોંધ : રાખડી મોકલવી એ ફરજીયાત નથી.

📍Address : Youth Vidyakul, B-12, 2nd Floor, Boss Auto Point, Purushottam Nagar Society, Nr. Shyam dham Mandir, Varachha Main Road, Sarthana, Surat-395013.

For any querry/problem CALL : 9924445400

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]