Ahmedabad Riverfront પર Tea Store ચલાવતી યુવતીની ગજબ કહાણી

Описание к видео Ahmedabad Riverfront પર Tea Store ચલાવતી યુવતીની ગજબ કહાણી

#gujaratinews #ahmedabad #inspiration #womenempowerment

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ચાની દુકાન ચલાવતાં નેહા એ યુવતી છે, જેમણે જીવનને નવી રાહ ચિંધી છે. એક રોડ અકસ્માતમાં તેમણે પોતાનો એક પગ કાપવો પડ્યો. નેહાએ થોડા સમય પહેલાં જ ચા વેચવાનું શરૂ કર્યું અને તેમની હિમ્મત જોઈને બધા લોકો તેમની તારીફ કરી રહ્યા છે.

વીડિયો : સાગર પટેલ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке