કોરોનાની હુંડી : કીર્તિદાન ગઢવી

Описание к видео કોરોનાની હુંડી : કીર્તિદાન ગઢવી

#corona #covid19 #kirtidangadhviofficial


કોરોનાની હુંડી : કીર્તિદાન ગઢવી


કેર મચાવે છે કોરોના...
ત્યારે જરૂરી છે સાવચેતી... અને અફવાઓથી દૂર રહેવાની...
આ ગંભીર વાત મેં લોકો સમક્ષ મારા અંદાજમાં.... કોરોનાની હૂંડી.. સ્વરૂપે રજૂ કરી છે. એ સાંભળો, સમજો, અને શેર કરો... જેથી વધુને વધુ લોકો કોરોનાના કેરમાંથી બચવા માટે સજ્જ બની શકે...
કપરા સમયમાં જનજાગૃતિ માટે છેવાડાનો માણસ પણ સમજી શકે.. એવી શૈલીમાં સંદેશ આપતું એક ગીત, દોસ્ત સાંઈરામ દવેએ લખીને... અને મેં ગાઈને.. દેશ પ્રત્યેની અમારી ફરજ નિભાવી છે.
Singer: Kirtidan Gadhvi
Lyrics By: Sairam Dave
Music: Parimal Bhatt
Audio Master: Rakesh Desai
Special Thanks: Shri K. Rajesh, IAS(Collector, Surendranagar)
Thanks: Pankajbhai Sheth(Snageeta Studio)


Social media:
Website: www.kirtidan.com
YouTube:    / kirtidangadhviofficial  
Facebook:www.facebook.com/KirtidanGadhviOfficial/
Instagram: www.instagram.com/kirtidangadhviofficial/
Twitter: twitter.com/KirtidanGadhvi

Комментарии

Информация по комментариям в разработке