જીરું માં નિંદામણ ll જીરું માં ફૂગ ની દવા ll ખેતી કા સાગર ll હિતેશ પટેલીયા ll

Описание к видео જીરું માં નિંદામણ ll જીરું માં ફૂગ ની દવા ll ખેતી કા સાગર ll હિતેશ પટેલીયા ll

#khetikasagar
#બિયારણ
#ખાતરો_જંતુનાશકો_અને_બીજ
#જીરુંમાંનિંદામણ
#HITESH.PATELIYA
#HITESH@PATELIYA
#હિતેશપટેલીયા
#9428637911
#agriculture
#જીરું
#વરિયાળી
#ધાણા
#ચણા
#રાયડો
#ડુંગળી
#લસણ
#નિંદામણ

@ નિલમ એગ્રો કેમીકલ્સ તળાજા 🙏 હિતેશ પટેલીયા

mo.9428637911
mo.9428108821
mo.9426959035


ગોપનાથ રોડ
જુના બસ સ્ટેશન પાસે
ન્યૂ ગર્લ્સ સ્કૂલ
ICICI બેંક પાસે મૂળ તળાજા માં જ એગ્રો છે

તા.તળાજા જીલો. ભાવનગર

સારી માવજત સારુ ઉત્પાદન સારુ બિયારણ

ગામ. તળાજા,
તાલુકા. તળાજા
જિલ્લા. ભાવનગર

નોંધ. દવા છંટકાવ કરવો કે દવા ભાગીદર ને આપીને આવી જવું એક સાહસ છે.

નિંદામણ ની દવા હંમેશા ભેજ વાળા વાતાવરણ માં જ ઉપયોગ કરવો

પેલા પાણી પાકને આપવું પછી જ નિંદામણ ની દવા ઉપાય કરવો પછી 3 થી 4 દિવસ માં પાછું પાણી આપવું

નિંદામણ 2 2 પાન નું જ હોવું જોવે જો મોટુ હોય તો ખેડૂત પોતે પોતાની નીરે પોતાના રિસ્ક ઉપર દવા નો છંટકાવ કરી શકે છે.

અમે અનુભવ તથા કંપની ની ભલામણ સિવાય દવા. બિયારણ. કે ખાતરઃ ની ભલામણ નથી કરતા.

પાક નિર્ભર કરે છે વાતાવરણ. પાણી. માવજત.આબોહવા
અને આપણું નસીબ..


નોંધ. આપડે વાવેલ પાક વાતાવરણ ને આધિન હોય છે.
દવા. ખાતર. પાણી બિયારણ. મહેનત કરીયે પણ.
આપણું નશીબ સૌથી ઉપર હોય છે.

નોંધ.... પાક નો ઉતારો.. બિયારણ . જમીન. પાણી. આબોહવા. માવજત. વાતાવરણ ઉપર આધાર રાખે છે. બાકી આપડા નશીબ માં હોય તેજ મળે. પણ પેલા મહેનત કરવી જ પડે....


આભાર......

Комментарии

Информация по комментариям в разработке