કચ્છ : એ મજૂર મહિલા, જેણે કારીગરીથી કચરાને કિંમતી બનાવ્યો

Описание к видео કચ્છ : એ મજૂર મહિલા, જેણે કારીગરીથી કચરાને કિંમતી બનાવ્યો

#Kutch #womenEmpowerment #Business

કચ્છની એ મહિલા કલાકાર જેમણે પોતાના પ્રદેશની કળાને એક નવું સ્વરૂપ આપ્યું છે. આ વાત ભુજ તાલુકાના કુકમા ગામ પાસે આવેલા અવધ નગરમાં રહેતા રાજીબહેન વણકરની છે. રાજીબહેનન વણકર પ્લાસ્ટિકના વૅસ્ટમાંથી વણાટ કામ કરી અવનવી વસ્તુઓ બનાવે છે.

વીડિયો : પ્રશાંત ગુપ્તા અને ઉમેશ ગાવિત

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке