Tribute to Padmashree Purushottam Upadhyay: અગ્રણી કલાકારો દ્વારા 'સૂરોત્તમ પુરુષોત્તમ'ને સ્મરણાંજલિ

Описание к видео Tribute to Padmashree Purushottam Upadhyay: અગ્રણી કલાકારો દ્વારા 'સૂરોત્તમ પુરુષોત્તમ'ને સ્મરણાંજલિ

પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાય એટલે ગુજરાતી સુગમ સંગીતનો ઝળહળતો સિતારો. અઢળક ગીતો, અનહદ કાર્યક્રમો અને અપાર કીર્તિના સ્તંભ સમાન પુરુષોત્તમભાઈના સંગીતની યશો ગાથા કહેવા એક એપિસોડ નાનો પડે. છતાં, એમની વિદાય વંદના રૂપે નાનકડી અંજલિ સુપ્રસિદ્ધ કલાકારો ઐશ્વર્યા મજમુદાર, આલાપ દેસાઈ, હિમાલી વ્યાસ નાયક, દિપાલી સોમૈયા દાતે, સંનિધ શાહ, નિશા ઉપાધ્યાય કાપડિયા, પ્રહર વોરા, સુરેશ જોશી તથા હેમા દેસાઈએ અહીં આપી છે.
જન્મ : 15-08-1934
સ્વર્ગારોહણ: 11-12-2024
#gujaratimusic #gujaratisugamsangeet #purushottamupadhyay #purushottam #swargurjari #nandinitrivedi

Комментарии

Информация по комментариям в разработке