ધ્યાન કરતા કેવી રીતે શીખવું | 'How to Meditate' for Beginners | Sadhguru Gujarati

Описание к видео ધ્યાન કરતા કેવી રીતે શીખવું | 'How to Meditate' for Beginners | Sadhguru Gujarati

સદ્ગુરુ ધ્યાન ખરેખર શું છે તેના ઊંડાણમાં જાય છે અને સ્પષ્ટ કરે છે કે ધ્યાન એ એક અભ્યાસ છે.

#Meditation #ધ્યાન #Yoga #યોગ #Sadhana #Sadhguru #Gujarati

ઈશા ક્રિયા- ધ્યાન ની સરળ પ્રક્રિયા ભાગ - ૧:    • ઈશા ક્રિયા- ધ્યાન ની સરળ પ્રક્રિયા ભા...  

ઈશા ક્રિયા ભાગ - ૨:    • ઈશા ક્રિયા - ધ્યાન ની સરળ પ્રક્રિયા -...  

ઈશા ક્રિયા સદગુરુ ની તરફ થી એક ભેટ છે. આ ક્રિયા શરીર અને મન થી પરે ના ધ્યાન ની અવસ્થાને અનુભવ કરાવવા માટે એક સરળ અને શક્તિશાળી પ્રક્રિયા છે. આ વિડિઓ માં (ભાગ-૨) તમે સદગુરુ ના માર્ગદર્શન હેઠળ ઈશા ક્રિયા નો અભ્યાસ કરી શકશો. ઈશા ક્રિયા પાછળ નો વિજ્ઞાન અને એને કરવાની પદ્ધતિ સમજવા માટે ભાગ-1 જુઓ.

English Video:    • 'How to Meditate' for Beginners | Sad...  

સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદૃષ્ટા અને આધ્યાત્મિક ગુરુ છે. ગહનતા અને વ્યવહારિકતાનો એક આકર્ષક સમન્વય, તેમનું જીવન અને કાર્ય એ યાદ અપાવવાનું કામ કરે છે કે, યોગ એ સમકાલીન વિજ્ઞાન છે, જે ખાસ કરીને આપણા સમયને અનુરૂપ છે.

સદ્‍ગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
  / sadhgurugujarati  

ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
https://isha.sadhguru.org/in/gu/wisdom

સદ્‍ગુરુ એપ્પ ડાઉનલોડ કરો
http://onelink.to/sadhguru__app​​

જુઓ: http://isha.sadhguru.org

Комментарии

Информация по комментариям в разработке