ઘૂંટણ નો ઘસારો અટકાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Описание к видео ઘૂંટણ નો ઘસારો અટકાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Welcome to our Pain Channel
આ વિડિઓમાં ઘૂંટણની જાણ અને ઘૂંટણમાં થતો ઘસારો રોકવા માટે ટિપ્સ આપવાના છે. ઘૂંટણનો ઘસારો થયો હોય તો તમે કઈ રીતે અટકાવો અને જેને ના થયો એમને માટે ઘૂંટણમાં ઘસારો ન થાય તેની ટિપ્સ આપવાના છીએ. તમે તમારા ઘૂંટણને તંદુરુસ્ત કેવી રીતે રાખી શકો એની પણ ટિપ્સ આ વિડિઓમાં આપવાના છીએ.

ઘૂંટણનો દુખાવો વધારેથી ઉંમરલાયક અને જે લોકો ને સત્તત ઉભું રહેવાનું હોય છે એમને થતો હોય છે. જો
તમારા ખાવામાં પણ વધારે ધ્યાન આપવું પડે છે. જો તમને ઘૂંટણના માં દુખાવો થાય તો તમારે વધારે Vitamin D અને Calcium વાળું ખાવાનું ખાવું જોઈએ. જો તમને પણ ઘૂંટણમાં દુખાવો થતો હોય તો આ વિડિઓ ખાસ કરીને જોજો.


You can freely contact us on the given details:
📍 Bankers vascular Centre : 3rd floor, RJP house, Near Gopi restaurant, Anandnagar Road Satellite, Ahmedabad-380015

For Appointment :
☎ 9909908428
☎ 9909903449
🌐 www.drmohalbanker.com

Комментарии

Информация по комментариям в разработке