Surat : જરૂરિયાતમંદોને પીરસે છે હોટલ જેવી વાનગીઓ, જોતાં જ મોઢાંમાં પાણી આવી જશે

Описание к видео Surat : જરૂરિયાતમંદોને પીરસે છે હોટલ જેવી વાનગીઓ, જોતાં જ મોઢાંમાં પાણી આવી જશે

#Surat #Food #Gujaratifood

મોઢામાં પાણી આવી જાય તેવી આ વાનગીઓ કોઈ પ્રસંગના જમણવાર માટે નથી, આ વાનગીઓ ભૂખ્યા અને જરૂરિયાતમંદો માટે કરાતી ભોજનની સેવા છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં ખોડિયાર ફાઉન્ડેશનના સ્થાપક મુકેશભાઈ દેસાઈ તેમની ટીમ સાથે 14 વર્ષથી ભૂખ્યાને આ રીતે સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડી રહ્યા છે.

વીડિયો - રુપેશ સોનાવણે/પ્રીત ગરાલા

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке