Akshara-Purushottama-Siddhanta-Ganam

Описание к видео Akshara-Purushottama-Siddhanta-Ganam

Bhagwan Swaminarayan revealed the distinct Akshar-Purushottam Siddhant, which was enshrined in the form of murtis by Shastriji Maharaj and spread across the globe by Yogiji Maharaj and Pramukh Swami Maharaj.
As per Pramukh Swami Maharaj's agna, Mahamahopadhyaya Bhadreshdas Swami wrote bhashyas on the Upanishads, Brahmasutras and Bhagavad Gita, which were acclaimed and accepted by renowned scholars worldwide.
Let us appreciate this siddhant in the form of a compilation of Upanishadic mantras, and in doing so, immerse ourselves in Mahant Swami Maharaj, the manifestation of this siddhant.

Singer: Sadhu Madhurvadandas and chorus

ભગવાન સ્વામિનારાયણે આપેલા મૌલિક અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કર્યો. યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે તેને વિશ્વભરમાં ગુંજતો કર્યો.
પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ભગવદ્ગીતા ઉપર આ જ સિદ્ધાંતને પ્રતિપાદિત કરતાં ભાષ્યોની રચના કરી, જેને વિશ્વભરના વિદ્વાનોએ અભિભૂત થઈને સહર્ષ આવકાર્યાં.
આવો, આ જ સિદ્ધાંતને ઉપનિષદના મંત્રો દ્વારા સંકલિત સ્વરૂપે માણીએ. અને આ સિદ્ધાંતના પ્રત્યક્ષ સ્વરૂપરૂપ મહંતસ્વામી મહારાજમાં જોડાઈએ.

ગાયક: સાધુ મધુરવદનદાસ અને ગાયકવૃંદ

भगवान स्वामिनारायण ने दिये मौलिक अक्षरपुरुषोत्तम सिद्धांत को शास्त्रीजी महाराज ने मूर्तिमान किया। योगीजी महाराज और प्रमुखस्वामी महाराज ने उसे विश्वभर में प्रवर्तित किया
प्रमुखस्वामी महाराज की आज्ञा से महामहोपाध्याय भद्रेशदास स्वामी ने उपनिषदों, ब्रह्मसूत्र और भगवद्गीता पर इसी सिद्धांत का प्रतिपादन करते हुए भाष्यों की रचना की, जिनका विश्वभर के विद्वानों ने अभिभूत होकर सहर्ष स्वीकार किया।
आओ, इसी सिद्धांत को उपनिषद के मंत्रों द्वारा संकलित स्वरूप में सुनें। और इस सिद्धांत के प्रत्यक्ष स्वरूप महंतस्वामी महाराज में जुड़ें।

गायक: साधु मधुरवदनदास एवं गायकवृंद

#Akshara-Purushottama-Siddhanta-Ganam #siddhantaganam #pramukhswamimaharaj #mahantswamimaharaj #aksharpurushottam #siddhant #upasana #sanskrit #15minpraptinovichar #praptinovichar #krutharthpanu #aksharbrahma #gunatitanandswami #satra2025

Комментарии

Информация по комментариям в разработке