હે યોહોવા દયાળુ દેવ તુ તારો ઉપકાર કદી ના ભુલું || Taro Upkar Kadi na Bhulu || Brother Nilesh Gamit

Описание к видео હે યોહોવા દયાળુ દેવ તુ તારો ઉપકાર કદી ના ભુલું || Taro Upkar Kadi na Bhulu || Brother Nilesh Gamit

હે યોહોવા દયાળુ દેવ તુ તારો ઉપકાર કદી ના ભુલું

Taro Upkar Kadi na Bhulu

Brother Nilesh Gamit Vyara

Brother Nilesh Gamit Jesus Song

Worship 🎤: Brother Nilesh Gamit & injeel worship Team

Keyboard 🎹: Brother Anand Gamit Tokarva

Octapad 🥁: Brother Rashik Gamit Tokarva

Video Recording: Brother Rahul Gamit Don

Please Subscribe Like Comment And Share 🙏

:: Lyrics Song ::


હે યહોવા દયાળુ દેવ તું
તારો ઉપકાર કદી ના ભૂલું...2

કદી ના ભૂલું, કદી ના ભૂલું...2
તારો ઉપકાર કદી ના ભૂલું...2
હે યહોવા..................

બધાં પ્રસંગો તારા હાથમાં
તારો ઉપકાર કદી ના ભૂલું..2
કદી ના ભૂલું.................

બાઇબલ વચન બરકત આપે છે
તારો ઉપકાર કદી ના ભૂલું....2
કદી ના ભૂલું...................

આજનો પ્રસંગ તમે આપ્યો
તારો ઉપકાર કદી ના ભૂલું.... 2
કદી ના ભૂલું....................

♥️:: Than You For Watching ::♥️

Комментарии

Информация по комментариям в разработке