Statue of Unity : આદિવાસીઓ કહે છે 'અમારી જમીન ગઈ, ભૂખે મરવાનો વારો આવ્યો | Sardar Patel

Описание к видео Statue of Unity : આદિવાસીઓ કહે છે 'અમારી જમીન ગઈ, ભૂખે મરવાનો વારો આવ્યો | Sardar Patel

નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ પ્રતિમાને કારણે પર્યટનમાં વધારો થયો છે અને રોજગારીના વિકલ્પો ઉભરીને આવ્યા છે. પરંતુ અહીં રહેતા આદિવાસીઓનું કહેવું છે કે સ્ટેચ્યુ ઑફ યુનિટી બનવાને કારણે તેમને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી. ઉલ્ટાનું તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. સરદારની પ્રતિમા માટે આદિવાસીઓની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.

દેશ-વિદેશના રસપ્રદ સમાચાર માટે ક્લિક કરો : https://www.bbc.com/gujarati
……………..

બીબીસી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઓ અને મેળવો દુનિયાની અવનવી માહિતી   / bbcnewsgujarati  

…………….

પળેપળની અપડેટ અને સમાચાર માટે બીબીસી ગુજરાતીના ટ્વિટરને પણ ફોલો કરી શકો છો. https://twitter.com/bbcnewsgujarati?l...

Комментарии

Информация по комментариям в разработке