Gujarat Weather Update : ગુજરાતમાં આગામી ત્રણ મહિના કમોસમી વરસાદ પડશે, શું છે આગાહી?

Описание к видео Gujarat Weather Update : ગુજરાતમાં આગામી ત્રણ મહિના કમોસમી વરસાદ પડશે, શું છે આગાહી?

#weather #Rain #GujaratRain
રાજ્યમાં ફેબ્રુઆરીમાં માવઠું એટલે કે કમોસમી વરસાદ થાય તે ખેડુતો માટે ઘણુ નુકસાન લઈને આવે છે. હવામાન વિભાગે જાન્યુઆરીથી માર્ચ સુધી પૂર્વાનુમાન જાહેર કર્યું છે કે ભારતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. જોકે, આ લાંબા ગાળાની આગાહી છે અને તેમાં પરિવર્તન પણ આવી શકે છે. આ આગાહી મુજબ ગુજરાતની શું સ્થિતિ છે. શું ત્રણ મહિના વરસાદની કોઈ આગાહી છે ખરી? જુઓ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке