પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે સો ટકા કેન્દ્ર સહાય યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે.
આ યોજનામાં વાવેતર હેઠળની વધુમાં વધુ બે હેકટર જમીન ધરાવતા ખેડૂત પરિવારને પરિવાર દીઠ પ્રતિ વર્ષ રૂ. ૬૦૦૦ ની મર્યાદામાં ત્રણ હપ્તામાં લાભ આપવામાં આવશે.
આ સાથે સાથે તમામ નાગરિકો, રસ ધરાવતા વ્યક્તિઓ માટે આ જાણકારી ખૂબ જ અગત્યની છે.
આ વિડિયો પરીક્ષાની અને ઈન્ટરવ્યુની દૃષ્ટિએ ઉપયોગી છે.
જેથી, આપના મિત્રો સાથે પણ share કરશો.
આપના Views પણ જણાવશો.
-----------------------------------------------------------------------------------
સરકારી નોકરી માટેની તૈયારી કરવા હવે બહાર ક્યાંય જવાની જરૂર નથી.... અમદાવાદ, ગાંધીનગરની પ્રખ્યાત ફેકલ્ટી આપના મોબાઇલમાં.
Crack GPSC Free Mobile App
Click here : https://is.gd/gW1F1c
-----------------------------------------------------------------------------------
Useful in...
UPSC, GPSC Class 1/2 Officer, Dy. collector, Registrar, Mamlatdar, TDO, PSI, ASI, Police Constable, SSC, HTAT, TAT, TET, teacher eligibility test, GUJARAT GAUN SEVA, Binsachivalay / Sachivalay Clerk, Dy. Mamlatdar, Dy. section officer, Jr. Clerk, Talati cum mantri, MPHW, PGVCL, UGVCL, DGVCL, Chief Officer, Account Officer, Tax inspector, IBPS, BANK PO/CLERK, nayab Chitnish, Samaj Kalyan Adhikari, mukhya Sevika,junior clerk, crack gpsc, gpsc crack, gpsc online, Talati Syllabus material 2018,2019,2020.
Bin Sachivalay Material and Video, Bin sachivalay Syllabus and result 2018, 2019, 2020.
How To Apply Pradhan Mantri Kisan Samman Nidhi Yojna 2019, kisan samman yojana online application, Pm Kisan Samman Nidhi Yojana In Gujarati 2019
Информация по комментариям в разработке