#gujratisong

Описание к видео #gujratisong

*Song: Megh Garjo Chamki Vijaldi

*Singer: Sanjay Amliyar

*Lyrics: Sanjay Amliyar

Artist: Sanjay Amliyar

Recording: Somnath recording Studio Halol

Dilip Rathawa

Music 🎶: Mukesh Chauhan

megh varshe zarmar

manisha gada
#manishagada

#gujratisong
#song
#sadsong
#music
#rainsong
#gujaratimusic
#newgujaratisong
#music
#rakeshbarot
#rohitthakorofficial
#star
#newactor
#new2024song
#artibamaniya

*અત્યારે મેઘના કડાકા અને વીજળીનાં ચમકારા થતાં હોય અને કવિને એની પ્રેમિકાની યાદ આવે છે.. અને સ્વભાવિક છે.. જે વાતાવરણમાં પ્રેમ થયો છે કવિને એ ફરી સમય આવે છે અને એના હદયની વેદના આ ગીત દ્વારા સંજય અમલિયાર તમારી સમક્ષ રજૂ કરે
કવિ કાલિદાસની એક રચના છે..
શિવના કોપથી સજા ભોગવી રહેલો યક્ષ રામગિરિ આશ્રમમાં વિરહના એક વર્ષમાંથી માંડ ૮ મહિના વિતાવીને અષાઢના પ્રથમ દિવસે મેઘને જુએ છે. પોતાની પ્રિયપત્નીની યાદ આવે છે અને કામી યક્ષ જડ-અજડનો ભેદ જાણ્યા વિના પ્રિયતમા સાથે વાદળ (મેઘ) દ્વારા વાત કરવા પ્રેરાય છે. મેઘને દૂત તરીકે પોતાનો સંદેશો પોતાની પ્રિયતમા સુધી પહોચાડવાનું કહે છે.
#Meghdut #મેઘદૂત એમાં પણ જેમ જેમ વરસાદના તોફાનો મંડે છે એમ એમ એની પ્રેમિકાને પ્રેમનો સંદેશોની અનુભૂતિ કરે છે..

આ ગીત સ્વર્ચાના છે...

#meghanmarkle
#trending
#gujaratimusic
#lovesong
#new2024song

સંજય અમલિયાર

Комментарии

Информация по комментариям в разработке