ATLANTA - GA - USA | Padhramani | Hariprakashswami | salangpurdham

Описание к видео ATLANTA - GA - USA | Padhramani | Hariprakashswami | salangpurdham

સાળંગપુરમાં વિરાજીત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું નામ સ્મરણ કરવા માત્રથી લોકોના દુઃખ દર્દ દૂર થાય છે. દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શને આવે છે.

પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામી શ્રીહનુમાન ચાલીસા યુવા કથા દ્વારા હનુમાનજીનો મહિમા દેશ અને વિદેશના ખૂણે-ખૂણે પહોંચાડી રહ્યા છે.

પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી 25 મેથી 31 જુલાઈ 2024 સુધી USA અને કેનેડાના પ્રવાસે પધારેલ છે.

આ પ્રવાસમાં તેઓ અલગ-અલગ દેશોમાં જઈને સભાઓ અને શ્રીહનુમાન ચાલીસા યુવા કથા કરીને હનુમાનજીના મહિમાનો લોકોને રસપાન કરાવશે. #usa #salangpur #hanumanji #swaminarayan #haripralashswami

#hariprakashswami #satsangvichran #salangpurdham_hanumanji #padhramani


Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- https://play.google.com/store/apps/de...
🛑 ITunes :- https://itunes.apple.com/us/app/harip...

Комментарии

Информация по комментариям в разработке