Kajal Maheriya | વિહત મા સપનુ પુરુ કરસે | Vihat Maa Sapnu Puru Karshe | New Gujarati Song 2022

Описание к видео Kajal Maheriya | વિહત મા સપનુ પુરુ કરસે | Vihat Maa Sapnu Puru Karshe | New Gujarati Song 2022

Let's take blessings from Maa Durga listening to "Vihat Maa Sapnu Puru Karshe" in the voice of Kajal Maheriya.

Click here to listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati !
https://bit.ly/36OMw6s

Credits:

Song Name: Vihat Maa Sapnu Puru Karshe
Artist: Kajal Maheriya
Music: Ravi- Rahul
Lyricist: Darshan Bajigar

બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:


Gaana https://tinyurl.com/5yy32rhd
JioSaavn https://tinyurl.com/4mafdpez
Spotify https://tinyurl.com/453pk25n
Resso https://m.resso.com/ZSdjWqdLA/
Wynk https://wynk.in/u/ToQQ1Erkn
Jalso https://tinyurl.com/47ceame2
Hungama https://tinyurl.com/2p9drt53
Amazon https://tinyurl.com/7y437e5u
Apple https://tinyurl.com/3h9xt5rt
Youtube https://tinyurl.com/2p9cnfaj

Lyrics:

ગાયક: કાજલ મહેરિયા
સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા

હો હો હો મારી વિહત તારું સપનું પૂરું કરશે
તારું અમર થાશે નામ
તારી રહેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ...(2)

હો ટાઇગર મારી...
હે મારી વિહત તારું સપનું પૂરું કરશે...કરશે..(2)
તારું જગમાં થાશે નામ
તારી રહેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ
હે તને જોઈ જગત આખ્ખું બળશે
તારી માથે હાથ હજર
તારી રહેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ

હે મારી વિહત તારું સપનું પૂરું કરશે
તારું જગમાં થાશે નામ
તારી રહેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ...(2)

હે તારી ચર્ચા ચારેકોર તારા રૂડા રે કોમ થી
તારા જીવન ની ગાડી ચાલે વિહત નોમ થી
એ વિહત મારી...
ના લેતો લોન તું ના લેતો વ્યાજ માં
મારી વિહત આવશે ઘેર બેઠા આલવા

હે મારી વિહત તારો ખર્ચો પૂરો કરશે...કરશે...(2)
મારી દિલ થી છે દુઆ
તારી રહેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ

હે મારી વિહત તારું સપનું પૂરું કરશે
તારું અમર થાશે નામ
તારી રહેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ...(2)
એ વિહત માડી...

એ નાકારતો ખોટું કોઈનું દુઃખમાં ભાગ કરજે
મારી વિહત ને ઘડી પણ ના ભુલજે
એ માં છે મારી..
દુનિયા તો દગાળી છે મોઢે મીઠું બોલશે
તારી પીઠ પાછળ જોજે તારું એ જ કાપશે

એ તારા ઘરના જોજે રાજી રાજી થાશે...થાશે
એ તારા ઘરના જોજે રાજી રાજી થાશે
તારી જગ માં થશે વાહ
તારી રહેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ

હે મારી વિહત તારું સપનું પૂરું કરશે
તારું અમર થાશે નામ
તારી રહેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ...(2)
એ તારૂ આવું નામ જોઈને દુનિયા કરશે રે સલામ

(English)

Ho Ho Ho Mari Vihat Taru Sapnu Puru Karshe
Taru Amar Thashe Naam
Tari Raheni Keni Joi Duniya Karshe Re Salam…(2)

Ho Tiger Mari…
He Mari Vihat Taru Sapnu Puru Karshe..karshe…(2)
Taru Jagma Thashe Naam
Tari Raheni Keni Joi Duniya Karshe Re Salam
He Tane Joi Jagat Aakhu Balashe
Tari Maathe Haath Hajar
Tari Raheni Keni Joi Duniya Karshe Re Salam

He Mari Vihat Taru Sapnu Puru Karshe
Taru Jagma Thashe Naam
Tari Raheni Keni Joi Duniya Karshe Re Salam…(2)

He Tari Charcha Charekor Tara Ruda Re Kom Thi
Tara Jivan Ni Gaadi Chale Vihat Naam Thi
E Vihat Mari….
Na Leto Loan Tu Na Leto Vyaj Ma
Mari Vihat Aavashe Ghar Betha Aalava

He Mari Vihat Taro Kharcho Puro Karshe…karshe…(2)
Mari Dil Thi Che Dua
Tari Raheni Keni Joi Duniya Karshe Re Salam

He Mari Vihat Taru Sapnu Puru Karshe
Taru Jagma Thashe Naam
Tari Raheni Keni Joi Duniya Karshe Re Salam…(2)
E Vihat Madi…

E Nakarato Khotu Koinu Dukh Ma Bhag Karaje
Mari Vihat Ne Ghadi Pan Na Bhulaje
E Maa Che Mari…
Duniya To Dagali Che Modhe Mithu Bolashe
Tari Pith Pachal Joje Tari Ej Kapashe

E Tara Gharna Joje Raji Raji Thashe..Thashe
E Tara Gharna Joje Raji Raji Thashe
Tari Jag Ma Thashe Waah
Tari Raheni Keni Joi Duniya Karshe Re Salam

He Mari Vihat Taru Sapnu Puru Karshe
Taru Amar Thashe Naam
Tari Raheni Keni Joi Duniya Karshe Re Salam
E Taaru Aavu Naam Joine Duniya Karshe Re Salam

#KajalMaheriya
#VihatMaaSapnuPuruKarshe
#SaregamaGujarati
#GujaratiBhajan
#Navratri
#Navratri2022


Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Комментарии

Информация по комментариям в разработке