દિકરીએ સાસરેથી આવી પિતા નો જીવ બચાવ્યો | માં મેલડીની અદભૂત શક્તિ | Ma Meldi Dakla | Pravinbhai Raval

Описание к видео દિકરીએ સાસરેથી આવી પિતા નો જીવ બચાવ્યો | માં મેલડીની અદભૂત શક્તિ | Ma Meldi Dakla | Pravinbhai Raval

આપ સૌ મિત્રો ને મારી તરફ થી જય માતાજી...

|| દિકરીએ સાસરેથી આવી પિતા નો જીવ બચાવ્યો ||
|| Dukhiyari Dikri Ni Vare Maa Meldi ||
|| દિકરી એ માં મેલડી ને ચેલેન્જ મારી ||
|| દીકરી નો પોકાર ||
|| જેનું કોઈ નહિ એની માઁ મેલડી ||
|| નોધારાનો આધાર માઁ મેલડી ||
|| દિકરી ના પુકાર ની દેવી મેલડી માં ||
|| Dikri Ni Vare Vagda Ni Maa Meldi ||
|| માં મેલડીની અદભૂત શક્તિ ||

||મેલડી માં ની વાર્તા ||
|| સત્યઘટના ||

|| માં મેલડી ડાકલા ||
|| Maa Meldi Ni Varta ||

|| Singer :- Pravinbhai Raval ||
|| Dharpipla ||


🌟 **માં મેલડી ડાકલા ** 🌟
આ ચેનલમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે માં મેલડીની શક્તિ અને કૃપા વિશેની અનોખી માહિતી શેર કરીએ છીએ. આપણને મેલડી માતા ની પૂજા, તેમના કહેવા જેવા સ્મૃતિઓ, અને તેમના ચમત્કારિક કાર્યોથી પ્રેરણા મળશે. આપને માતાની મહિમા, આરધના વિધિઓ, અને ભક્તિપૂર્ણ ગીતો મળશે, જે આપના હૃદયને શાંતિ અને આનંદ આપે છે. અમારી વિડીયો સાથે જોડાઓ અને માતા મેલડીની અદભૂત શક્તિઓનો અનુભવ કરો. શ્રદ્ધા અને ભક્તિ સાથે આપનો સમય પસાર કરીએ!

🙏✨ 🔔 *ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી નવો સંદેશો અને વિડીયો મળતા રહે!*


માં મેલડી ડાકલા આ ચેનલ પર,
અમે માં મેલડીની અદભૂત શક્તિ અને તેમના આશીર્વાદો વિશે શીખીશું. અમે ભક્તિ ગીતો, પ્રેરણાત્મક કથાઓ અને માં મેલડીની ધ્યાન ટેકનિક શેર કરીશું જે તમારા જીવનમાં શાંતિ અને સુખ લાવી શકે છે.

માં મેલડી ડાકલા જોડાઓ અને માં મેલડીની શક્તિનો અનુભવ કરો!



Copyright Disclaimer :-
Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE
for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research.
Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing.
Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.


મારી Youtube Channel ( માં મેલડી ડાકલા ) ઉપર આપ સૌનું ખૂબ હદયપૂર્વક સ્વાગત કરું છું.
મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વીતી ગયેલા અને આવનારા તમામ ડાકલા ના પ્રોગ્રામ મારી ચેનલ મા નિહાળી શકશો અને સાથે સાથે હું આપના માટે નવા માતાજી ના ગીત, માતાજી ની વાર્તાઓ સાથે લોકસાહિત્ય ની મોજ કરાવતો રહીશ.
મારા જીવન નો હેતુ એજ છે કે, માતાજી ની વાર્તાઓ, ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ બધું કરવું એ આપણા સાથ અને સહકાર વગર શક્ય નથી..
તો આપ બધા મારી આ Youtube Channel ( માં મેલડી ડાકલા ) ને subscribe જરૂરથી કરી દેજો અને સાથે સાથે ‘Bell’ નું બટન પણ દબાવી દેજો જેથી આવનારા તમામ નવા વિડીયો ની જાણ તરત જ તમને થાય...

જય માતાજી...
જય માં મેલડી...
જય માં મોગલ...
જય માં ખોડલ...

Комментарии

Информация по комментариям в разработке