ઈ શ્રમ કાર્ડ પર લોન લેવાની રીત | સ્વનીધી યોજના અને ઇ શ્રમ કાર્ડ | Sarkari yojnao

Описание к видео ઈ શ્રમ કાર્ડ પર લોન લેવાની રીત | સ્વનીધી યોજના અને ઇ શ્રમ કાર્ડ | Sarkari yojnao

#loan #loanapp #narendramodi #gujaratnews #eshramcard
આજે જાણીએ કે ઈ શ્રમ કાર્ડ પર લોન લેવાની પ્રક્રિયા શુ છે અને શું ખરેખર લોન મળે છે ?

◆ કોણ મેળવી શકે છે લોન ◆
વાળંદ
મોચી
પાનની દુકાનવાળા
ધોબી
શાકભાજીની લારીવાળા
ફળની લારીવાળા
નાસ્તાની લારીવાળા
ચ્હાની કીટલીવાળા
ફેરિયાઓ
સ્ટેશનરીવાળા
કારીગરો તથા ઉત્પાદક વર્ગ

◆ સ્વનિધિ યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા ◆
યોજનાની ઑફિશિયલ વેબસાઇટ પર જવું
Apply for Loan ઓપ્શન પર ક્લિક કરવું
તમારી બધી જ માહિતી ભરીને ફૉર્મને સબમિટ કરવું
આ યોજનાનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર તમારા આધારકાર્ડ સાથે લિન્ક હોવો જરૂરી છે.
ફૉર્મ સબમિટ કર્યા પછી સામેથી તમારો સંપર્ક કરવામાં આવશે.
◆ ઈ શ્રમ કાર્ડ બનાવવા માટેની લિંક : https://register.eshram.gov.in

◆ ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી https://pmsvanidhi.mohua.gov.in/Defau...

◆ વેબસાઈટ : https://pmsvanidhi.mohua.gov.in/

◆ Toll Free Number 1800111979 હેલ્પલાઈન સર્વિસ ગુજરાતી સમેત 8 ભાષામાં ઉપલબ્ધ છે

◆ સંપર્ક : https://pmsvanidhi.mohua.gov.in/Home/...
■ એક નજર આ જાણકારી સભર વિડિઓ પર પણ કરશો ■

◆ કોરોનામાં 50000 સહાયતા મેળવવા માટેની સંપૂર્ણ માહિતી અને ફોર્મ ◆

   • કોરોનામાં 50000 ની સહાયતા  

◆ બાળકો માટે સહાયતાની યોજનાઓ ◆

   • બાળકો માટે સહાયતા  

◆ ખેડૂત સહાયતા યોજનાઓ ◆

   • ખેડૂત સહાયતા  

◆ વિવિધ સહાયતા યોજનાઓ ◆

   • વિવિધ સહાયતા  

◆ બેંકને લગતા વિડિઓ ◆

બેંક લોન ભરી નથી શકતા તો ઘભરાઓ નહીં જાણી લો આ કાયદો
   • બેન્ક લોન ભરી નથી શકતા? | ઘભરાઓ નહીં ...  

◆ સરકારી યોજનાઓના બધા વિડિઓ ◆

   • Sarkari Yojna  

અમારી ચેનલ પર આપને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ સરકારી યોજનાની જાણકારી આપ સૌને આપવામાં આવશે .
આજે જ સબ્સક્રાઈબ કરો અને દબાવો બેલ આઇકોન

   / sarkariyojnao  

Join with us :

https://t.me/sarkariyojnao

#SarkariYojna , #eshramloan , #PM_Svanidhi_Scheme , #મોદીસરકારનીયોજના , #modigovernmentwithstreetvendores , #Imgujarat , #Gujarati , #sarkariyojana , #sarakariYojana , #ગુજરાત_સરકાર , #સહાયતા , #narendramodi #indiangovernment , #bankloan , #How_can , #GujaratGovernment ,

આઓ કરીયે લોકોપયોગી કાર્યો

■■■■■■■■■■■■■■■■■■

#government_of_india , #Modi_Government_Scheme , #Gujaratnews, #Gujarati , #bhupendra_Patel
breaking news
આજના તાજા સમાચાર
આજના પ્રમુખ સમાચાર


==============================

Комментарии

Информация по комментариям в разработке