પૂ.કોયા ભગતની જગ્યા -સિહોર

Описание к видео પૂ.કોયા ભગતની જગ્યા -સિહોર

Shri Koyabhagat ni Jagya -sihor
ભાવનગર પાસે સિહોરમાં પૂ.કોયા ભગતની વિખ્યાત જગ્યા આવેલી છે.આજ સુધીમાં ત્યાં આઠ ગાદીપતિઓ બિરાજ્યા છે.જેમા પૂ. મોંઘીબાએ સમયે ૧૨ વર્ષની વયે ગૃહત્યાગ કરી જગ્યામાં આવી ગયેલ અને પ્રથમ સ્ત્રી ગાદીપતિ બન્યા ને લોકોએ ત્યારથી જગ્યાને લોકો બા શ્રી મોંઘીબાની જગ્યા તરીકે પણ ઓળખે છે. આ જગ્યાનો રસપ્રદ અને સાંસ્કૃતિક ઇતિહાસ જાણવા આ વિડિયો જોવો અને પસંદ પડે તો અન્યને પણ શેર કરો.આ તો ભારતીયતા અને અન્નદાન અને સેવાની મહિમા વર્ણવે છે.

Social Media Links --|

📺YouTube --|   / @pradumankhachar  

📷Facebook --|  / praduman.khachar.7  

📷Facebook Page --|  / praduman.khachar62  

📷Instagram --|  / praduman_khachar  

Tags --|#PradumanKhachar

Комментарии

Информация по комментариям в разработке