માણો નંદ મહોત્સવ | Nand Mahotsav | Krishna Janmotsav | Jalso Culture (Janmashtami)

Описание к видео માણો નંદ મહોત્સવ | Nand Mahotsav | Krishna Janmotsav | Jalso Culture (Janmashtami)

#jalsomusicapplication #janmashtamispecial #krushnajanma

જન્માષ્ટમી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌)ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તે કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

#festival #celebration #harekrishna #radhakrishna #vrindavan #radheradhe #lordkrishna #radha #bhagavadgita #janmashtamispecial #satam #aatham

--------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
YouTube :    / jalsomusicapp  
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicapp  
Twitter :   / jalsomusicapp  


NandMahotsav, KrishnaJanmotsav, Janmashtami, Janmosav, happyjanmashtmi, jay shree krishna, jaykaneiyalalki, hathighodapalkhi, kanudo, govaliya, yashoda, matkifod, raslila, vrajbhayo, vasudev, madhav, krishnalila, rasgarba, nandrai, aandbhayo, gwal, gval, mathura, dwarika, gopi, gopikanha, ballila, madhurilila, mahamahotsav

Комментарии

Информация по комментариям в разработке