Mud Rain : કાદવનો વરસાદ એટલે શું અને તે થવાનું કારણ શું હોય છે?

Описание к видео Mud Rain : કાદવનો વરસાદ એટલે શું અને તે થવાનું કારણ શું હોય છે?

#rain #india #news #fact #monsoon #cyclone #storm #repost

વિશ્વમાં ઘણા સ્થળો પર કાદવના વરસાદની ઘટનાઓ નોંધાઈ છે. પણ આખરે એવું તો શું થાય છે કે આકાશમાંથી પાણી નહીં પણ કાદવ વરસવા લાગે છે? જ્યાં આ કાદવનો વરસાદ થાય તેના કારણભૂત સ્થળો હજારો કિલોમીટર દૂર કેવી રીતે હોઈ શકે છે. આખરે વાતાવરણમાં એવું શું થાય છે કે કાદવનો વરસાદ થવા લાગે અને તેનાથી શું કોઈ નુકસાન થાય છે ખરું?

રજૂઆત - કલ્પના શાહ
ઍડિટ - સુમિત વૈદ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке