ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા / take sher bhaji ne take sher khaja

Описание к видео ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા / take sher bhaji ne take sher khaja

નમસ્તે મિત્રો,
આજની વાર્તા ખૂબ જ જાણીતી વાર્તા છે. ખૂબ જ સરસ સંદેશ પણ આપે છે. આજકાલ આપણે પણ આ વાર્તાના પાત્ર ચેલા જેવું જ કરીએ છીએ. આથી આપણે પણ આમાંથી શીખ લેવાની જરૂર છે. આવી વાર્તાઓ દ્વારા આપણે બાળકોમાં પણ ખૂબ જ સરળતાથી સદગુણોના અને સમજણના બીજ વાવી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે આપ સર્વને આં વાર્તા ખૂબ ગમશે.
આવી જ સુંદર મજાની વાર્તાઓ અને ગુજરાતી ભાષા શીખવા માટે મારી આં ચેનલની ચોક્કસ મુલાકાત લેશો.
આપના અમૂલ્ય સમય માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને દિલથી thank you thank you thank you
#moralstories
#learngujaratilanguage
#learningtoreadgujarati
#gujaratistories
#gujarati
#readingskills

   / @shamgujarati  

Комментарии

Информация по комментариям в разработке