ધોરાજી તાલુકા મા વિચરતી વિમુક્ત જાતિ વણઝારા સમાજ ના 30 કુટુંબો ને સ્થિર થવા માટે જમીન

Описание к видео ધોરાજી તાલુકા મા વિચરતી વિમુક્ત જાતિ વણઝારા સમાજ ના 30 કુટુંબો ને સ્થિર થવા માટે જમીન

રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા મા વિચરતી વિમુક્ત જાતિ વણઝારા સમાજ ના 30 કુટુંબો ને સ્થિર થવા માટે ખરાબા ની જમીન માથી રહેણાંક હેતુ માટે જમીન ફાળવાઇ
ધોરાજી તાલુકા મા વિચરતી વિમુક્ત જાતિ વણઝારા સમાજે સરકાર પાસે ખરાબા માથી રહેણાંક હેતુ માટે જમીન ની માંગણી કરેલ હતી
રાજકોટ જીલ્લા કલેકટર ના હુકમ અન્વયે પ્લોટ ના ફાળવણીદારો ને પ્લોટ ફાળવણી અંગે ની સનંદ વિતરણ કાર્યક્રમ ધોરાજી મામલતદાર કચેરીએ આજે રાખવામા આવેલ
વિચરતી વિમુક્ત જાતિ વણઝારા સમાજ ના કુટુંબ દીઠ 40 ચોરસ ના પ્લોટ વિના મૂલ્યે રહેણાંક હેતુ માટે સનંદ વિતરણ કરાઈ

Комментарии

Информация по комментариям в разработке