રાજા કો રાણી ની વાવ કેમ બનાવી પડી ? Rani ki Vav-Patan (North Gujarat) || world heritage place

Описание к видео રાજા કો રાણી ની વાવ કેમ બનાવી પડી ? Rani ki Vav-Patan (North Gujarat) || world heritage place

Hello Friends,
રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢ ના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.[૨][૩][૪]

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

Coverd Topics
rani ki vav patan gujarat,
रानी की वाव पाटन गुजरात,
rani ki vav patan history in gujarati,
rani ki vav patan gujarat video,
rani ki vav patan history in english,
geeta rabari patan rani ki vav,
patan rani ki vav no itihas,
patan rani ki vav 2019

Subscribe My Channel -
If you like my video, please share it,
Thanks
Parsottam Nakarani
PR Group

Share. Support and Subscribe ---
YouTube :    / prgroup  
Twitter - @ParsottamPatel4
Facebook -   / parsottam.nakarani  
Instagram -   / parsottam.nakarani  
Google Plus -https://plus.google.com/u/1/102461788...
Website :- www.taxinfo108.com
---------------------------------------------------------------------------------------------
About-
Religious festivals, national festivals, events falling around us, the glory and specialties of the tourist destinations, the importance of historical places, the circulating political network, and the circulating channel.
---------------------------------------------------------------------------------------------
I appreciate your visit to my channel.
Thanks

Комментарии

Информация по комментариям в разработке