બધી ક્રિષ્પી અને ફરશી પુરી ને ભૂલવી દે તેવી પિઝા પુરી ક્યારે બનાવી છે એકવાર જરૂર વિડિયો જોવો

Описание к видео બધી ક્રિષ્પી અને ફરશી પુરી ને ભૂલવી દે તેવી પિઝા પુરી ક્યારે બનાવી છે એકવાર જરૂર વિડિયો જોવો

પિઝા પુરી બનાવવા માટેની સામગ્રી:-
૧) ઘઉંનો લોટ ૧ કપ
૨) માખણ ૧ ચમચી
૩) વાટેલું લસણ ૧ ચમચી
૪) ઓરેગનો ૧ ચમચી
૫) ચિકીફ્લેક્સ ૧ ચમચી
૬) હળદર
૭) સ્વાદાનુસાર નમક
૮) ધાણાજીરું પાવડર ૧/૫
૯) લાલ મરચું પાવડર ૧/૫
૧૦) ચાટ મસાલો ૧ ચમચી
૧૧) પેરી પેરી મસાલો ૧ ચમચી

પિઝા પુરી બનાવવાની રીત:-
૧ કપ ઘઉં નો લોટ ચાળી ૧ ચમચી માખણ ગરમ કરી વાટેલું લસણ,ઓરેગનો, ચીલી ફ્લેક્સ,હળદર, નમક ઉમેરી બનાવેલું લોટમાં ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ લોટ બાંધી તૈયાર કરી ૧૫ થી ૨૦ મિનીટ સેટ કરવું
પુરી માં ચાટવા મસાલો બનાવવા ૧ ચમચી ચાટ મસાલો ૧ ચમચી પેરી પેરી મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર મિક્ષ કરી મસાલો તૈયાર
લોટ સેટ થાય એટલે મસળી મોટી મીડિયમ રોટલી બનાવી સેપ માં કટ કરી તળી લેવી ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી તો તૈયાર કરેલો મસાલો ચાટી દેવો પિઝા પૂરી તૈયાર

#pizzapuff #pizzarecipe #puri
#newrecipi #gujratirecipe #cookingchannel
#gujraticooking #khastapuri #chatpuri
#khastakachorirecipe #khastasamosa
#khastanimki #homemadefood
#hommadecooking #hindicookingchannel
#gujratidish #sneck_nྂeྂwྂ_pྂoྂsྂtྂ_fྂuྂlྂlྂsྂྂpྂpྂoྂrྂt
#snecks #diwalisnackrecipe #diwalispecial
#punjabisabji #farsana_parveen #farsanrecipe
#newrecipi mornings nasta
#besteveningsnacks nasata recipes

Комментарии

Информация по комментариям в разработке