દિવેલા ના ઊભા પાક માં ખાતર કયું નાખી શકાય

Описание к видео દિવેલા ના ઊભા પાક માં ખાતર કયું નાખી શકાય

નમસ્કાર મિત્રો
ફાર્મર ફેમિલી યૂટ્યૂબ ચેનાલ માં આપનું હાર્દિક સ્વાગત છે.

આજ ના વિડીયો માં ચર્ચા કરવા ની છે કે દિવેલા ના ઊભા પાક માં કેવી માવજત કરવા થી ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય છે

દિવેલા ના પાક ને ખાતર તરીકે
20 20 00 13 16 ગૂઠા ના વીઘા માં 10 કિલો આપવું
એમોનીયમ સલ્ફેટ 10 કિલો આપવું
પોટાશ વીઘે 10 કિલો આપવું

સારા ઉત્પાદન માટે ઓર્ગનીક દાણાદાર ખાતર વીઘે 2 કિલો આપવું જેની વધારે માહિતી માટે 8980584906 પર સંપર્ક કરવો
પિયત આપતી વખતે એક વીઘા માં 500 મિલી નેચરોઈ લિક્વિડ આપવું જેની માહિતી ઉપર ના નમ્બર પર થી મળી જશે.

જો દિવેલા માં જીવાત કે ઇયળ નો પ્રૉબ્લેમ હોય તો આપણે તેમા લીંબોળી નું તેલ 90000 પાવર વાળું જે કડુ કિંગ ના નામે મળે છે તેનો ઉપયોગ કરવો.

દિવેલા ના સારા ઉત્પાદન માટે ઉપરથી સ્પ્રે માં ખાતર તરીકે 25 25 25 + સૂક્ષ્મપોષક તત્વો આવે તે ખાતર આપવું.
સારું ફ્લાવરિંગ આવે તેના માટે હોમોબ્રાસીનોલાઇડ (ડબલ 30 મિલી) અથવા ચમત્કાર 30 મિલી અથવા કવાંટીસ 40 મિલી એક પમ્પ ના નાખી ને છંટકાવ કરવા થી ખૂબ સારું પરિણામ મળે છે.

જે ખેડુત મિત્રો ખેતી સાથે પશુપાલન કરે છે તે એક વખત ચારા માટે ની જુવાર cofs 29 નું વાવેતર અવશ્ય કરે જેના થી ચારો વખતો વખત વાવવો પડતો નથી ઉપરાંત લાંબા સમય સુધી ગુણવતા યુક્ત ચારા નું ઉત્પાદન પણ થાય છે તેની વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરવો.

આભાર સહ
મનીષ બલદાણિયા

#divela #kheti #એરંડા #farm #india #fertilizer #agriculture #farming #kheti #khedut #farmerfamily #manishbaldaniya

Комментарии

Информация по комментариям в разработке