PVC Aadhar card | રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વિના કઈ રીતે મંગાવશો આધાર કાર્ડ?

Описание к видео PVC Aadhar card | રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વિના કઈ રીતે મંગાવશો આધાર કાર્ડ?

આધાર લેટર, ઈ આધાર અને એમ આધાર બાદ હવે આવી ગયું છે આધાર પીવીસી કાર્ડ.

અનક્યુ આઇડેટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈ દ્વારા તેને જારી કરવામાં આવ્યું છે.

તમે તમારા મોબાઇલ કે કમ્યૂટરમાંથી ઘરેથી જ તેને મંગાવી શકો છો.

આ કાર્ડ બીજા આધાર કરતાં કેવી રીતે અલગ છે એ વિશે સમજીએ આ વીડિયોમાં.


તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке