વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો ગોવાળિયો..

Описание к видео વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો ગોવાળિયો..

વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો ગોવાળિયો..
સપનામાં આવી મારી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી મને ગોકુળ બતાવે
ગોકુળ ની ગાયો ચરાવે રે ગોકુળ નો ગોવાળિયો
દોડી-દોડી સપનામાં આવે રે ગોકુળ નો ગોવાળિયો
સપનામાં આવી મારી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી મને વૃંદાવન બોલાવે
વૃંદાવનમાં રાસ રમાડે ગોકુળ નો ગોવાળિયો
દોડી-દોડી સપનામાં આવે રે ગોકુળ ગોવાળિયો
સપનામાં આવી મારી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી મને દ્વારિકા બોલાવે
ધજા ના દર્શન કરાવે રે ગોકુળ નો ગોવાળિયો
વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો ગોવાળિયો
સપનામાં આવી મરી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી મને ડાકોર બોલાવે
બોડાણા ના ગાળામાં બેસાડે રે ગોકુળ નો ગોવાળિયો
વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો ગોવાળિયો
સપનામાં આવી મારી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી મારી સખીઓ બતાવે
સખીઓ સાથે ભજન ગવડાવે રે ગોકુળ નો ગોવાળિયો
વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો ગોવાળિયો
દોડી-દોડી સપનામાં આવે રે ગોકુળ નો ગોવાળિયો

Комментарии

Информация по комментариям в разработке