KashaayVishesh | CharKashay | Jinvani Gyan | latest Jain stavan gujarati | heart touching Bakthi pad

Описание к видео KashaayVishesh | CharKashay | Jinvani Gyan | latest Jain stavan gujarati | heart touching Bakthi pad

Kashay Vishesh | Char Kashay | Jinvani Gyan | latest Jain stavan gujarati | heart touching Bakthi pad

પ્રસ્તુત છે ,-
આત્માને મલિન કરનારા દુર્ગુણો રૂપી કષાયથી આત્માને બચાવવાના ઉપાયોનું વર્ણન કરતુ સ્તવન.
કષાય ના મુખ્યત્વે ચાર પ્રકાર છે. .ક્રોધ, માન, માયા અને લોભ...જે આત્માના ચારિત્ર ગુણનો ઘાત કરે છે. આત્માને મલિન કરનારા દુર્ગુણો સમાન આ કષાય જીવની આસપાસ સતત મંડરાતા રહે છે.એનાથી બચવાના ઉપાયોને સંગીતમાં ગુંથીને પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે.
#jainstavan
હો. .. .. .. .. ..
પ્રભુજી નુ સ્મરણ તું
કરી લેને રે આતમરામ. .
પ્રભુજીના સ્મરણથી
કષાયો ટળશે રે તમામ. .
તારું જીવન શુદ્ધ સાત્વિક
બને આતમરામ. .. .. .. ..

હો. .. .. .. .. .
પ્રભુજીના સ્મરણથી
ક્ષમાની તું ધરી લેને ઢાલ. .. .
ક્રોધના હથિયાર
પાછા પડશે રે તમામ. ..
તારું જીવન શુદ્ધ સાત્વિક
બંને આતમરામ. .. .. ..

હો. .. .. .. .. .. .
પ્રભુજીના સ્મરણથી
સરળતાના સજી લેને સાજ
માનને માયા
આવે નહિ રે ક્ષણવાર. .. ..
તારુ જીવન શુદ્ધ સાત્વિક
બને આતમરામ. .. .. .. .

હો. .. .. .. .. .. .. .
પ્રભુજીના સ્મરણથી
ઉદારતા તું ઉરમાં ઉતાર. .
લોભ ને છોડી
દાન વહાવ અનરાધાર. .
તારું જીવન શુદ્ધ સાત્વિક
બને આતમરામ. .. ..

હો. .. .. .. .. ..
પ્રભુજી નુ સ્મરણ તું
કરી લે ને રે આતમરામ. .
પ્રભુજીના સ્મરણથી
કષાયો છૂટે રે તમામ. .
તારું જીવનન શુદ્ધ સાત્વિક
બને આતમરામ. .. .. .

હો. .. .. .. .. .
પ્રભુજી નુ સ્મરણ તું
કરી લે ને રે આતમ રામ. ..

lyrics,
composition,
singing...

by :

ભારતી ખોખાણી


#KashaayVisheshJainStavan#CharKashay#JinvaniGyan#latestJainstavan#heartTouchingBakthipad#TrividhJainVani#JinvaniGyan
#bhartikhokhani​​#jainstavan​​​#jainbhajn​​​
#jainbhajan​​andkatha​#jainsong​​​ #newjainbhjan​​​#jainbhajan​​​ #2024jainbhajan​​​#2024newjainbhajan​​​ #2024topjainbhajan​​​#jainbhajan2024​​​ #jainbhajan​​​#bhajan​​​#jain​​​#JainStavan​​​
#Jainism​​​
#JainStuti​​​
#SaregamaJainStavans​​
#vickydparekh​
#shantilalshah​
#MahaveerStavan​


do subscribe my YouTube channel, hit like button, comment and share. ..

also watch..

   • Avo re Prabhu Avo Chandanbala ॥ Chand...  

   • નમામિ વીર જિણંદ.. Prabhu Mahaveer Stu...  

   • Prabhu Mahaveer, Prabhu Veer Kevalya ...  

   • Premi jogida joli laile | Bharti Khok...  

   • મનને શાંતિ આપનાર ભક્તિ પદ  ॥ New Bhak...  

   • rijo rijo shree veer dekhi,ParyushanJ...  

   • Prabhu Mahaveer Halardu । Mand Pawan ...  

🙏

Комментарии

Информация по комментариям в разработке