Mara Mann ni Aash…| Diksha Bhakti Song | Jain Bhakti | Shree Namramuni MS | Singer: Harshit Shah

Описание к видео Mara Mann ni Aash…| Diksha Bhakti Song | Jain Bhakti | Shree Namramuni MS | Singer: Harshit Shah

When a soul feels the strong urge to break free from sansar, he places paramount FAITH and holds the finger of Parmatma and Param Guru and breaks the shackles of bad qualities and the prison of desires, This faith is indeed the breath of Shishyatva, the ropeway to Moksh!

Listen to this heart touching bhakti track that depicts the bhaav of a Saiyami as he holds the Guru’s hand and advances towards the path of Self Purification.

On the occasion of Param Saiyam Utsav at Kolkata during the ongoing 50th Year of Param Gurudevshree- Paramotsav

About Rashtrasant Param Pujya Gurudevshree Namramuni Maharaj Saheb :

Rashtrasant Param Pujya Gurudevshree Namramuni Maharaj Saheb is a Jain saint whose thoughts, words and work are an inspiration for people around the world. A profound visionary, a humanitarian engendering positive difference in uncountable lives globally and a guiding light to aspirants on the path of self-discovery; Pujya Gurudev is a phenomenal human being who has enkindled the flame of wisdom, compassion, and self-awareness. Touching the hearts of millions with the pragmatic message of Parmatma Mahavir, Pujya Gurudev is the manifestation of ONE mission 'Shubh Thao aa Sakal Vishwa nu (Evoking the well being of every living being)'!


Singer: Harshitbhai Shah

Music Composer:Hiteshbhai Udani

Lyrics:Param Mahasatijis

Photographer-Videographer Jaypushpraj Sinh Rathod & Rajarshi Das and Team

Original Tune from the Song: Chann Vi Gawah

Lyrics:
મારા ગીતમાં, હર સ્મિતમાં સંયમ સદા વર્તે (4)

હું તો સ્વાર્થી સંસાર ત્યાગી જાઉં રે....
હું તો સંયમની ડોરથી બંધાઉં રે....

હું તો સ્વાર્થી સંસાર ત્યાગી જાઉં રે....
હું તો સંયમની ડોરથી બંધાઉં રે...

હું તો બની પ્રભુમય, રહું મસ્ત રે,
ગુરુ આણામાં જીવન કરું વ્યસ્ત રે,
હવે અંતરનાદ એવો ગરજે,
હવે તું જ ગુરુ રાહ મારી સર્જેમારા મનની આશ, ગુરુ તારી સાથ, મોક્ષે લઇને જાજે (4)

મારા નયનો નીચા, જીવ રક્ષાને કાજ
માથે મુંડન થશે, સજવા વીરતીનો તાજ

મારા નયનો નીચા, જીવ રક્ષાને કાજ
માથે મુંડન થશે, સજવા વીરતીનો તાજ

પ્રભુ વેશ મળે, કર્મો ક્ષયને કાજ
રાગ-દ્વેષ ટળે, શુદ્ધિની હો વાટ
ગુરુ આશિષ એવા વરસે
ભવોભવની સાધના સિદ્ધિને વરશે
મારા મનની આશ, ગુરુ તારી સાથ, મોક્ષે લઇને જાજે (4)

સુખ સગવડતા ત્યાગી, ને લાગણી ઠુકરાવી
જુઠ્ઠી દોલતમાં ફસાવું ના મને

ભલે મળે કંટકો, ને કાંકરાની કેડી
મારા પગલાં કોઈ રોકી ના શકે

હર શ્વાસે, પ્રભુ વિશ્વાસ વસે
શુભભાવ, સમભાવમાં જીવન રહે
મારું મન ગુરુ ચરણોમાં અર્પણ
અનુશાસનમાં આ જીવન સમર્પણ
મારા મનની આશ, ગુરુ તારી સાથ, મોક્ષે લઇને જાજે (4)


મારી કષ્ટો સહેવાની તૈયારી છે
જિનશાસન મળવાની ખુમારી છે

મારી કષ્ટો સહેવાની તૈયારી છે
જિનશાસન મળવાની ખુમારી છે

પ્રભુ સ્મિત ભુલાવે દુનિયા સારી રે,
હવે વ્યર્થ લાગે દુનિયાદારી રે,
ગુરુ હસ્તે રજોહરણ પામી,
જીવનભર મારે જતના છે કરવી
મારા મનની આશ, ગુરુ તારી સાથ, મોક્ષે લઇને જાજે (4)

To Subscribe, Click here:
https://bit.ly/2I5dOHg

Visit our Website:
http://www.parasdham.org

Like us on Facebook:
  / parasdhamindia  

Follow us on Instagram:
https://bit.ly/2CUZY6R

Follow us on SoundCloud:
  / parasdham  

Download Parasdham App:
https://parasdham.org/parasdham-app/

Connect with us on Email :
[email protected]

Other Initiatives:
Arham Yuva Group- https://www.arham.org/
LookNLearn- https://parasdham.org/mission/look-n-...


#BhaktiSong #Diksha #Parasdham #Jain #Bhakti #ReligiousSong #Namramuni #JainSongs #Gurudev #Jainsim #JainReligion #Saint #JainMonk #ThemeSong #DikshaTheme #LordMahavir #DivineSong #MotivationalSong #InspirationalSong #JainBhakti #SaiyamBhakti #Aatma #DikshaBhakti

Комментарии

Информация по комментариям в разработке