Surti Khaja Recipe- સુરતના ફેમસ ખાજા બનાવવાની રીત - Khaja recipe in gujarati - Sarasiya Khaja Recipe

Описание к видео Surti Khaja Recipe- સુરતના ફેમસ ખાજા બનાવવાની રીત - Khaja recipe in gujarati - Sarasiya Khaja Recipe

સુરત ના ખુબ જ પ્રખ્યાત એવા, લોકો જેના માટે કલાકો સુધી લાઈન માં ઉભા રહેતા હોય છે, એવા ખાજા બનાવવાની રીત - સુરતી ખાજા બનાવવાની રીત - khaja recipe in gujarati - surti khaja recipe step by step - Sarasiya Khaja Recipe - સરસીયા ખાજા બનાવવાની રીત - Surat Special Sarasiya Khaja Recipe - Surti Khaja Recipe

*** make sure dip fry khaja on low gas flame

*** ખાજા બની ગયા પછી એને 2- 4 કલાક વાંસના ટોપલા
માં કે ચારણામાં ખુલ્લા મુકી રાખવા.

Ingredients :- ( for 17 to 18 Khaja )

1) 4 cup Maido ( Refined flour 500 gm )
2) 3/4 cup Oil + 3/4 cup Water mixed
200 ml Oil + 200 ml Water
3) 1+1/2 Tbsp Black pepper powder
4) 1 Tbsp White pepper powder ( optional )
5) 1/4 tsp Baking Soda
6) 2 tsp Lemon juice ( લોટ બાંધતી વખતે
તેલ-પાણી ના મિશ્રણ માં લીંબુ નો રસ મિક્સ કરવાથી ખાજા
પોચા ની થઈ જાય...અને ટેસ્ટ પણ સારો લાગે...)
7) 1/4 tsp Haldi powder
8) Oil and Salt as taste

*** ખાજા ફુલેલા અને ક્રિસ્પી બનાવવા હોય તો એને
ભાખરી જેવા પાતળા વણવા...અને એમાં આંગળી
વડે મોટા કાણા કરી સાધારણ ગરમ તેલમાં ફ્રાય કરવા.
*** ફ્રાય કરવા માટે મુકેલા ખાજા ને તરતજ ન પલ્ટાવવા..
નીચે ની સાઈડે થી ફ્રાય થઈ ને તેલ માં ઉપર આવે
ત્યારે જ હળવેથી પલ્ટાવવા...
*** ખાજા ને બિલકુલ ધીમી આંચ પર બંન્ને બાજુ થી
ગોલ્ડન બ્રાઉન કલર ના ફ્રાય કરવા...એટલે ખાજા
વચ્ચેથી કાચા ના રહે...એને માટે 6 થી 8 મિનિટનો
ટાઈમ લાગશે...
*** ફ્રાય કરેલા ખાજા ને 4 થી 5 કલાક માટે ખુલ્લા રાખી
એક સ્ટીલ ના ડબ્બા માં સ્ટોર કરવા...
*** પરફેક્ટ મેઝરમેન્ટ પ્રમાણે લોટ બાંધી ને આ બધી જ
ટિપ્સ ફોલોવ કરશો... તો તમારા ખાજા ફરસાણ ની
દુકાન માં મળે એવા ક્રિસ્પી બનશે...

@Gujarati Zayka

************************************
દરરોજ નવી રેસિપી જોવા માટે / For daily recipe updates:    / @gujaratizayka  

************************************

#khajarecipe #sarasiyakhajarecipe #surtikhaja #suratifood #food #WithMe #gujaratisnacks #suratspecial #gujaratifarsan #teatimesnacks #snackrecipe #nastarecipe #farsaan #gujaratifood #gujaratirecipes #gujaratikhana #gujarati #healthyfood #healthyrecipe #surat #gujaratirecipe #gujaratikitchen #gujaratidish #recipeingujarati #gujaratirasoi #gujaraticooking #food #khanakhajana #indianfood #streetfood #gujaratifarsan #gujaratisnack #suratifood #gujaratizayka #restaurantstyle

Комментарии

Информация по комментариям в разработке