ઉડતું ઉડતું આવ્યું એક પંખી||👇 આવીને બેઠું રે માયા કેરા માળે| all bhajan || Vishu Bhakti Vandana |

Описание к видео ઉડતું ઉડતું આવ્યું એક પંખી||👇 આવીને બેઠું રે માયા કેરા માળે| all bhajan || Vishu Bhakti Vandana |

ઉડતું ઉડતું આવ્યું એક પંખી||👇 આવીને બેઠું રે માયા કેરા માળે| all bhajan || Vishu Bhakti Vandana |

#visubahktivandna
#ભાવના ભજન
#રામભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિઆહીરનાભજન
#nimavatBinnaBhajan
#વિશુભક્તિ વંદના
#visubahktivandna
#emotionalstory
#dharmikstory
#lessonablestory
#Shiv bhajan
#કીર્તન
#સત્સંગ
#Krishnabhajanભક્તિવંદના
#dharmikstory
#કીર્તનમંડળ
#પ્રભાતિયા
#ધાર્મિકગીત
#GeetaRabarinaBhajan
#ઉડતુંઉડતુંઆવ્યુંએકપંખીજો

નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏


ઉડતુ ઉડતું આવ્યું એક પંખી જો
આવીને બેઠું રે મોટે ઝાડવે

ઝાડવે બાંધ્યો માયા કેરો માળો જો
મારો છોડીને પંખી ઉડી ગયું

આવ્યા આવ્યા ગઢપુર કેરા ધામ જો
ઘેલા ને કાઠે પંખી ઉતર્યું
કરવા મારે ગોપીનાથ ના દર્શન જો
દર્શન કરીને પંખી ઉડી ગયું

ઉડતો ઉડતો આયવું એક પંખી જો
આવીને બેઠું મોટે ઝાડવે

આવ્યા આવ્યા વડતાલ કેરા ધામ જો
ગોમતી ને કાઠે પંખી ઉતર્યું
કરવામાં મારે લક્ષ્મીનારાયણ
ના દર્શન જો
દર્શન કરીને પંખી ઉડી ગયું

ઉડતું ઉડતું આવ્યું એક પંખી જો
આવીને બેઠું મોટા ઝાડવે

આવ્યા અમદાવાદ કેરા ધામ જો
કાંકરિયા ના પાળે પંખી ઉતર્યું

કરવા મારે નારયણ ના દર્શન જો
દર્શન કરીને પંખી ઉડી ગયું

આવ્યા આવ્યા ધોલેરા કેરા ધામ છો
ઉના વાવની ની વાએ પંખી ઉતર્યું
કરવા મારે મદનમોહન ના દર્શન જો

દર્શન કરીને પંખી ઉડી ગયું
ઉડતુ ઉડતું આવ્યું એક પંખી જો
આવીને બેઠું મોટે ઝાડવે

આવ્યા આવ્યા જૂનાગઢ કે ધામ છો
દામોદર ના કાઠે પંખી ઉતયુ

કરવામાં મારે રાધા રમણ ના દર્શ
ન જોદર્શન કરીને પંખી ઉડી ગયું

ઉડતું ઉડતું આવ્યો એક પંખી જો
આવીને બેઠો મોટા ઝાડવે

Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fai

Комментарии

Информация по комментариям в разработке