સપનામાં આવે રે ગોકુળનો કનૈયો || મસ્ત ભજન || ભજન લખ્યું છે

Описание к видео સપનામાં આવે રે ગોકુળનો કનૈયો || મસ્ત ભજન || ભજન લખ્યું છે

#varevaresapnamaaaverekunvarkanaiyo#varevaresapnamaaavere વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો

સપનામાં આવી મારી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી મને ગોકુળ બતાવે
ગોકુળ ની ગાયો ચરાવે રે ગોકુળ કનૈયા

સપનામાં આવી મારી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી મને વૃંદાવન બોલાવે
વૃંદાવનમાં રાસ રમાડે ગોકુળ નો કનૈયો

દોડી-દોડી સપનામાં આવે રે ગોકુળ કનૈયો

સપનામાં આવી મારી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી મને દ્વારિકા બોલાવે
ધજા ના દર્શન કરાવે રે ગોકુળ નો કનૈયો

વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો

સપનામાં આવી મરી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી મને ડાકોર બોલાવે
બોડાણા ના ગાળામાં બેસાડે રે
ગોકુળ નો કનૈયો

વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો
દોડી-દોડી સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો

સપનામાં આવી મારી નીંદર ઉડાવે
નીંદર ઉડાવી વૈકુંઠ મંડળ બતાવે
સખીઓ સાથે ભજન ગવડાવે રે
ગોકુળ નો કનૈયો

વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો
દોડી-દોડી સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો.. #suryatra
#bhajanyatra
#bhajan
#gujaratibhajan
#gujaratisong
#krishnabhajan
#krishnakirtan
#gujaratikirtan
#kirtan
#gujaratigarba
#bhajangujarati
#bhajanmandal
Vare vare sapna ma aave re gokul no kanaiyo
વારે વારે સપનામાં આવે ગોકુળ નો કનૈયો
Vari Vari Sapnama Ave re Gokul no Kanhayo
સપનામાં આવે કનૈયો
Vari Vari Sapnama Ave re Gokul no Kanhayo
Kanhaiya Nu Bhajan

Комментарии

Информация по комментариям в разработке