𝐊𝐡𝐨𝐝𝐚𝐥 𝐧𝐚 𝐔𝐭𝐚𝐫𝐚 || ખોડલ ના ઉતારા || 𝐀𝐋𝐏𝐀 𝐏𝐀𝐓𝐄𝐋 || 2024 || 𝐍𝐞𝐰 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐒𝐨𝐧𝐠

Описание к видео 𝐊𝐡𝐨𝐝𝐚𝐥 𝐧𝐚 𝐔𝐭𝐚𝐫𝐚 || ખોડલ ના ઉતારા || 𝐀𝐋𝐏𝐀 𝐏𝐀𝐓𝐄𝐋 || 2024 || 𝐍𝐞𝐰 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐒𝐨𝐧𝐠

𝐀𝐥𝐩𝐚 𝐏𝐚𝐭𝐞𝐥 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐩𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐬

આપ બધા જાણો છો માં ખોડિયાર ઉપર મને અપાર શ્રધ્ધા છે મારી ખાખરાવાળી ખોડિયારનું ગીત ગાવું અને રીલીઝ કરવું એ મારું વર્ષોથી સપનું હતું અને આજે આ સપનું પુરૂ થયું. આજે મને અપાર ખુશી છે આપ બધાને મારા જય ખોડિયાર મારી ખાખરાવાળી ખોડિયાર આપ સૌની મનોકામના પુરી કરે. જય ખોડિયાર


𝐒𝐈𝐍𝐆𝐄𝐑 : Alpa Patel
𝐏𝐑𝐎𝐃𝐔𝐂𝐄𝐑 : Mahendra Patel
𝐃𝐈𝐑𝐄𝐂𝐓𝐎𝐑 : Pranav Jethva jp
𝐋𝐘𝐑𝐈𝐂𝐒 : Jayesh Prajapati (Jaykavi)
______________________________________

𝐌𝐔𝐒𝐈𝐂 : Dhaval Kapadiya
𝐅𝐥𝐮𝐞𝐭 : Jenil Patel
𝐑𝐞𝐜𝐨𝐫𝐝𝐞𝐝 @ Folk Fusion Studio Ahmedabad

______________________________________
𝐋𝐀𝐁𝐄𝐋 : Alpa Patel Official
©️ Copyright : Alpa Patel Official
______________________________________
𝐒𝐓𝐀𝐑𝐑𝐈𝐍𝐆 : Siya Ajani
______________________________________

𝐃𝐎𝐏 : Chirag kachhriya
𝐄𝐝𝐢𝐭𝐨𝐫 : Ravindra s rathod
______________________________________

𝐉𝐞𝐰𝐞𝐥𝐥𝐞𝐫𝐲 : Samarpan jewellery fashion surat & Akshar imitation Bagasara

𝐌𝐚𝐤𝐞𝐮𝐩 : Anjali desai

𝐒𝐢𝐲𝐚’𝐬 𝐦𝐚𝐤𝐞𝐮𝐩 : meera Sabhaya saundarya makeover

𝐩𝐡𝐨𝐭𝐨𝐠𝐫𝐚𝐩𝐡𝐲 : laxmi photo chetan

______________________________________
𝐓𝐞𝐜𝐡𝐧𝐢𝐜𝐚𝐥 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 : Raj Prajapati 🖥️
𝐅𝐨𝐫 𝐬𝐡𝐨𝐰 𝐈𝐧𝐪𝐮𝐢𝐫𝐲 : Mahendra Patel : 9913290532
______________________________________

𝐋𝐘𝐑𝐈𝐂𝐒

🔱ખોડલના ઉતારા 🔱

મારે આંગણ ખોડલ માડી…. મારે આંગણ ખોડલ માડી….

મારે આંગણ ખોડલના ઉતારા જો...
સોના વરણો ઉગ્યો રે, સુરજ મારે આંગણે...
કરે ખમકારા મારી ખમકારી ખોડિયાર…
કરે ખમકારા મારી ખમકારી ખોડિયાર જો...
સમર્યે આવી પુગે રે,સમય મારો સાચવે રે.

માંની દયાથી મારે રોજ છે દિવાળી
રાખે છે લાજ મારી લોબડી રે વાળી,
સાંજ સવારે હુંતો જપુ ખોડલની માળા જો,
માળાના મણકે રે...સદાય એની હાજરી રે…

મનની છે મોટી મારી મુંજીયાસર વાળી
રોજ આશિષ એના વરસાવે માડી,
તૂટે ન જોજે માડી તારા વિશ્વાસની ધારા જો,
આવી ને ખબરુ લેજે ખોડલ મારી માવડી રે…

જોગમાયા તે જીભે બેસી ને માવડી
મુજને દીધી માં તે કીર્તિ આવડી,
વહે છે શારદા કંઠે અવિરત ધારા જો...
નજરે મેં તો નિહાળી,
ખાખરાવાળી માવડી રે...
નજરે મેં તો નિહાળી,
ખાખરાવાળી ખોડલી રે…
નજરે મેં તો નિહાળી,
ખાખરાવાળી માવડી રે....
નજરે મેં તો નિહાળી,
ખોડલ મારી માવડી રે…

જય ખોડિયાર 🙏🏻🐊🔱

   • Khodal Maa Ni Aarti - Alpa Patel || ખ...  

   • અલ્પા પટેલ - ઘેરા ઘેરા ડાકલા || Ghera...  

   • मेरे राम अवध में आये है 🚩 𝐀𝐥𝐩𝐚 𝐏𝐚𝐭𝐞𝐥 ...  

   • 𝐌𝐚𝐭𝐚 𝐏𝐢𝐭𝐚 𝐧𝐢 𝐀𝐚𝐫𝐭𝐢 ||  Alpa Patel || ...  

   • 𝐏𝐑𝐄𝐌 𝐍𝐈 𝐃𝐎𝐑𝐈 ||  પ્રેમની દોરી  || ALP...  

   • KOI JASHO NA EVANE AANGANE || કોઈ જાશ...  

   • KASHTABHANJAN KESARI || કષ્ટભંજન કેસર...  

   • MAA KHODAL NA PRATAPE  | ALPA PATEL |...  

   • JAY AADHYASHAKTI AARTI | ALPA PATEL |...  

   • SAIYAR DHOL NA TAALE | ALPA PATEL | 2...  

   • Krishna Mashup | Krishna Bhajan | Alp...  

   • ખોડિયાર મંત્ર || KHODIYAR MANTRA | AL...  

   • Madhade Aavo Mogalmaa |Alpa Patel |Tw...  

   • VALIDO GUJARATI || વાલીડો ગુજરાતી || ...  

   • Mara Raghav Ne Kejo | મારા રાઘવ ને કે...  





#newgujratisong2024 #alpapatelofficial #trendingsong #tredistional#lagangeet #pardeshipopato
#bridalsong #bridalmehndi #traditional #gujratisongs #newsong #newrealese #khodiyarma #khodiyar_maa_song #khodiyarmaanewtrendingstatus #khodiyar_mata_ni_ringtone #kagwad #khodiyarmaastatusnew #kodal

Watch Still End And Shower Your Warm Wishes By Like,Share and Subscribe.

FACEBOOK :   / alpapatel.of...​  

INSTAGRAM :   / alpapatel.o...​  

Thanks For Watching !
Now you can enjoy 𝐊𝐡𝐨𝐝𝐚𝐥 𝐧𝐚 𝐔𝐭𝐚𝐫𝐚 BY.ALPA PATEL on all these streaming platforms. What are you waiting for?? Listen it and make your own video. Post it and don't forget to tag us. ✨✨✨✨

Комментарии

Информация по комментариям в разработке