SHREE GURU GITA NANO PATH | નાનો પાઠ | પ પૂ બ્રહ્મચારી શ્રી જયાનંદજી મહારાજ વેદાન્તાચાર્ય | માધવપીઠ

Описание к видео SHREE GURU GITA NANO PATH | નાનો પાઠ | પ પૂ બ્રહ્મચારી શ્રી જયાનંદજી મહારાજ વેદાન્તાચાર્ય | માધવપીઠ

શ્રી ગુરુ ગીતા નાનો પાઠ

ગુરુ વંદના નિત્ય કર્મ વિધિ :

૧. માનવ માત્રે સવારે વહેલા જાગીને સચ્ચિદાનંદ પરમાત્માનું ધ્યાન સ્મરણ કરવું.
૨. નિત્ય સ્નાન કરીને, પોતાનું નિત્યકર્મ, પૂજાપાઠ પ્રાર્થના કરીને જ પોતાને કામે જવું જોઇએ.
૩. ભોજન શુતાથી બનાવીને બ્રહ્માર્પણ કરીને જમવું જોઇએ.
૪. સાંજે નિત્ય આરતી, ધ્રોળ, દંડવત કરીને જ જમવું જોઇએ.
૫. રાત્રે પ્રાર્થના, ધૂન ધ્યાન કરીને જ શયન કરવું જોઇએ.
૬. કોઇપણ પ્રકારનું વ્યસન કરવું નહીં યદિ જો થઇ ગયું હોય તો ત્યાગી દેવું જોઇએ.
૭. કોઇ જીવને દુ:ખ થાય તેવું કર્મ, મન વાણી અને શરીરથી ન કરવું જોઇએ.
૮. માતાપિતા અને ગુરુ ને નિત્ય વંદન કરવા જોઇએ.
૯. સ્ત્રીઓએ સાસુ, સસરા અને પતિની આજ્ઞા અનુસાર વર્તવું જોઇએ.
૧૦. બાળકોને સન્માર્ગે લઇ જવાં જોઇએ.
૧૧. સત્યતાથી કમાયેલ ધનનો સદુપયોગ કરવો જોઇએ.
૧૨. ધર્મમાં દૃઢ વિશ્વાસ રાખવો જોઇએ.
૧૩. શ્રદ્ધા જ ધર્મનો પાયો છે.
૧૪. ધીરજ, ક્ષમા દમ, અસ્થય પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, લજજા, વિદ્યા, સત્ય, સંતોષ, ક્રોધ વગેરનું સેવન કરવું તે ધર્મ છે.
૧૫. સ્વદેશ, સ્વધર્મ, સ્વસંસ્કૃતિની રક્ષા ઉત્સાહથી કરવી જોઇએ.
૧૬. એક્તા, સહયોગતા, કેળવવી જોઇએ. એક્તાથી ધર્મ, દેશ અને સંસ્કૃતની શોભા છે. અને વૃદ્ધિ પણ છે.
૧૭. દુર્જનના સંગથી દૂર રહીને સજજનનો સંગ કરવો જોઇએ.
૧૮. આધ્યાત્મિક વિકાસ થાય તેવા જ ગ્રન્થોનું વાંચન કરવું જોઇએ.
૧૯. કામ, ક્રોધ, લોભ વગેરે વિકારો જાગે તેવા પુસ્તકો કદાપિ વાંચવાં ન જોઇએ.
૨૦. જીવન “સત્યં શિવં સુન્દરમ” બને તેવી ક્રિયાઓ કરવી જોઇએ.


About
We are a spiritual community deeply rooted in the rich traditions of Sanatan Dharma, following the guru-shishya parampara (teacher-disciple lineage) that traces its origins back to the esteemed Adi Shankara, also known as Jagat Guru Shankaracharya. Founded by Shree Madhavanandji Maharaj over two centuries ago, our organization is deeply rooted in the timeless wisdom of the Vedas and Upanishads, following the path of Sanatan Dharma. Under the guidance of our esteemed spiritual leader, Shree 1008 Mahamandleshwar Swami Shree Jagdishanandsagarji Maharaj, our mission is to nurture states, societies, families, and individuals by fostering a virtuous and compassionate way of life. We believe in conquering the elements of Dharma, Bhakti, Gnana, and Vairagya for ultimate salvation. To achieve this, we advocate for abstaining from meat, alcohol, drugs, adultery, suicide, animal sacrifices, criminal activities, and the appeasement of ghosts and tantric rituals.

At the heart of our organization are over 50 established ashrams across the nation, where millions of followers begin their day with the sacred "Nitya-Karma Vidhi" following the procedures mentioned in the revered scripture "Shree Guru Gita." Through mass motivation and individual attention, we aim to uplift all, transcending social divisions and embracing people from all walks of life.

Our spiritual lineage is an unbroken chain of dedicated disciples who have carried forward the teachings and traditions of Shree Madhavanandji Maharaj. From the revered Swami Shree Madhavanand Sagarji Maharaj to Swami Shree Chidanand Sagarji Maharaj, Swami Shree Shivoham Sagarji Maharaj, Swami Shree Akhandanand Sagarji Maharaj, and the present spiritual head, Swami Shree Jagdishanand Sagarji Maharaj, our leaders have preserved and disseminated the profound spiritual knowledge.

Through our YouTube channel, we aim to connect with seekers of spiritual truth, providing thought-provoking content that delves into the depths of Vedic wisdom. Join us on this sacred journey of self-realization, inner transformation, and service to humanity. Explore our engaging videos, enlightening discussions, and inspiring teachings, all centered around the principles of Sanatan Dharma.

Whether you are a long-time follower or new to our organization, we extend a warm invitation to subscribe to our channel and become a part of our online community. By turning on the notification bell, you can stay updated with our latest uploads, ensuring that you never miss a moment of the enlightening content we have in store for you.

Join us to learn more about our organization, discover our rich spiritual heritage, and find resources that will support you on your spiritual journey. Together, let us embrace the profound teachings of Shree Madhavanandji Maharaj and strive to create a more enlightened and harmonious world, rooted in the timeless wisdom of Sanatan Dharma.

Комментарии

Информация по комментариям в разработке