બાબરા ભૂતે એકજ રાતમાં આ તળાવ બંધાવી આપ્યું હતું || Munsar Talav || Viramgam

Описание к видео બાબરા ભૂતે એકજ રાતમાં આ તળાવ બંધાવી આપ્યું હતું || Munsar Talav || Viramgam

#munsar_talav#viramgam#man_sarovar

આ વીડિયોમાં આપણે વિરમગામ માં આવેલા સુપ્રસિદ્ધ મુનસર તળાવની મુલાકાત લીધી છે. જ્યાં આપણે 258 જેટલા મંદિરો આવેલા છે તળાવની ફરતે. એક મુન્સરી માતાજીનું મંદિર પણ આવેલું છે. તેના પણ આપણે દર્શન કરવાના છે. તેમજ આ મંદિર અને તળાવ વિશે ની માહિતી આ વીડિયોમાં આપેલી છે. આ વિરમગામ માં જોવાલાયક સ્થળ માંથી એક છે.
-BM ROJASRA

વિરમગામ તાલુકો
સહસ્ત્રલિંગ તળાવ
ગંગાસર તળાવ
ચકાસર તળાવ
શર્મિષ્ઠા તળાવ
ખાન સરોવર ધોળકા

Комментарии

Информация по комментариям в разработке