પ્રેમ તારો કદી ના ભુલાય // Prem Taro Kadi Na Bhulay // New Gujarati Christian Garbo // Kishor Vasava

Описание к видео પ્રેમ તારો કદી ના ભુલાય // Prem Taro Kadi Na Bhulay // New Gujarati Christian Garbo // Kishor Vasava

Praise the Lord

Subscribe,Share & Like Our Official YouTube Channel

FOLLOW US ON INSTAGRAM

  / kishorvasavaministries  

Composer and Lyricist:Bro.Kishor Vasava

Proofreading By:Sis.Elvina Vasava

Singers:Bro.Kishor Vasava,Sis.Anandi Vasava

Music:Bro Avinash Gavit (Mob.93561 37323)

Mastering and Mixing:Bro.Avinash Gavit

Dance by:Vishvawani Church Kelai

Special Thank to:Vijaybhai and Family(Kelai)

Thumbnail and Intro:Bro. Emanuel Gamit

Video By:Gamit Studio

Shooting Venue:Thuti,Patharda

Lyric

પ્રેમ તારો કદી ના ભુલાય રે ઈસુ
પ્રેમ તારો કદી ના ભુલાય (૨)

૧) સાચા મારગડે મને તું દોરે
બીક લાગે ત્યારે મને સંભાળે (૨)
તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨)
પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો...

૨) થાકી જાઉં ત્યારે ઊંચકી લે છે
તેની પાંખો તળે આશરો દે છે (૨)
તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨)
પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો...

૩) કશા વાનાની ખોટ મને ના પડે
મારી ચિંતા પ્રભુ તું કરે (૨)
તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨)
પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો...

૪) એકલો પડું ત્યારે મિત્ર તું મારો
જીવન પર્યંત મારી સાથે રહેનારો (૨)
તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨)
પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો...
(ગીત રચના:કિશોર વસાવા)


All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel.

Thank you.

Team Gamit Worshipers

Комментарии

Информация по комментариям в разработке