સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા,
આ વિડીયોમાં સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદાઓ વિષેની માહિતી આપવામાં આવી છે.
Benefits of eating figs on an empty stomach in the morning,
મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં,
મિત્રો વીડીઓ પસંદ આવે તો લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો.
ઘરગથ્થુ ઉપચારનું મહત્વ બોવ જ છે આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમા આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે. શરીર, ઇન્દ્રિય અને સત્વ(મન) અને આત્મા ના સંયોગનું નામ આયુ છે. આધુનિક શબ્દોમાં એ જ જીવન છે. પ્રાણ યુક્ત શરીરને જીવિત કહેવાય છે. આયુ અને શરીરનો સંબંધ શાશ્વત છે. આયુર્વેદમાં આ વિષયમાં વિચાર કરાયો છે. ફળસ્વરુપ એ પણ શાશ્વત છે. જે વિદ્યા દ્વારા આયુષ્યને લગતાં સર્વપ્રકારના જ્ઞાતવ્ય તથ્યોંનું જ્ઞાન મળી શકે અથવા જેને અનુસરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય એ તંત્રને આયુર્વેદ કહેવાય. આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ માનવામા આવે છે.
આ મનુષ્યના જીવિત રહેવાની વિધિ તેમ જ તેના પૂર્ણ વિકાસના ઉપાયો બતાવે છે. તેથી આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહી, પરંતુ સમ્પૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે. આયુર્વેદમાં આયુષ્ય હિત (પથ્ય આહારવિહાર), અહિત (અપથ્ય આહારવિહાર), રોગના નિદાન અને વ્યાધિની ચિકિત્સા કહેવાય છે. પથ્ય આહારનું સેવન તેમ જ અપથ્ય આહારનો ત્યાગ કરવાથી મનુષ્ય પૂર્ણ રુપથી સ્વસ્થ રહી શકે છે. આયુર્વેદ અનુસાર સ્વસ્થ વ્યક્તિ જ જીવનના પરમ લક્ષ્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. પુરુષાર્થ ચતુષ્ટયંની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. એટલે શરીરની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપતાં આયુર્વેદ કહે છે કે ધર્મ અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. બધી જ રીતે વિશેષ રુપથી શરીરની રક્ષા કરવી જોઇએ.
Disclaimer / અસ્વીકરણ :
વિડીયોમાં બતાવેલ કોઈ પણ સલાહ સુચના તથા કોઈ પણ નુસખા કે ઘરેલુ ઉપચાર આયુર્વેદિક પુસ્તકો, અન્ય સાહિત્ય તેમજ અમારા અનુભવો પરથી માહિતી એકઠી કરેલ છે તથા અમારા પરિવાર તેમજ મિત્રસર્કલમાં કરેલા ઉપયોની માહિતી વિડીયોમાં રજૂ કરેલ છે તો કોઈપણ ઉપાય કરતા પહેલા વૈદ્યની સલાહ લેવી આવશ્યક છે.
Join Our WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VaBJ...
Join Our Telegram Group:
https://t.me/SmartOnlinePreparation
Join Our Telegram Channel:
https://t.me/Smart_Online_Preparation
Ghareru Upchar, Ghar Gaththu Upchar, ghar gathu upchar in gujarati, Ayurvedic treatment, health tips in gujarati, ayurvedic home remedies, Desi Upchar, ઘરેલું ઉપચાર, ઘરગથ્થુ ઉપચાર, અસરકારક ઘરગથ્થુ ઉપચાર, વૈદિક ઉપચાર, આયુર્વેદિક ઉપચારો, ઘરગથ્થું ઇલાજ,
#GhareruUpchar, #GharGaththuUpchar, #ayurveda, #healthtips, #AyurvedicTreatment, #GujaratiTips, #Ayurvedic_treatment, #Home_Remedias, #Ayurveda_Health_Tips, #DesiUpchar, #GujaratiAyurvedicUpchar, #GujaratiAjabGajab, #ayurveda, #remedies
#SmartOnlinePreparation,
@SmartOnlinePreparation,
#SmartOnlinePreparationOfficial,
@SmartOnlinePreparationOfficial
Информация по комментариям в разработке