આવાસ યોજના નું ફોર્મ કઈ રીતે ભરવું // આવાસ યોજના ફોર્મ//આવાસ યોજના 2021 //આવાસ// સુરત આવાસ

Описание к видео આવાસ યોજના નું ફોર્મ કઈ રીતે ભરવું // આવાસ યોજના ફોર્મ//આવાસ યોજના 2021 //આવાસ// સુરત આવાસ

આવાસ યોજના નું ફોર્મ કઈ રીતે ભરવું // આવાસ યોજના ફોર્મ//આવાસ યોજના 2021 //આવાસ// સુરત આવાસ

આવાસ યોજના ની સંપૂર્ણ માહિતી... આપતો આ વિડિયો કાપ્યા વગર જોવો જેથી કરીને તમે દરેક માહીતી વ્યવસ્થિત ભરી શકો...
.. આવાસ યોજના ના ફોર્મ સાથે ના પુરાવા નીચે મુજબ છે
પુરાવા
૧) સ્ત્રી અરજદાર નું :- આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ , પાનકાર્ડ
૨) પુરુષ સહ અરજદાર નું :- આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ ,પાનકાર્ડ
૩) રેશનકાર્ડ
૪) ભાડા કરાર (ભાડે રહેતા હોય તો)
૫) વેરા બિલ
૬) બેંક પાસબુક ની નકલ
૭) ૪*૬ નો એક ફોટો
૮) કેન્સલ ચેક
૯) ડિમાન્ડ ડ્રાફ્ટ
૧૦) શાળા છોડ્યા નો દાખલો / જન્મ નો દાખલો
૧૧) આવક નો દાખલો
૧૨) જાતિ નો દાખલો...( અનામત મા આવતા હોય તો)
નોંધ :-(આ દરેક જેરોક્ષ પર ટ્રુ કોપી કરવી )


vidio by Nikunj Makvana
no:- ૯૬૩૮૨૦૩૬૨૮

Комментарии

Информация по комментариям в разработке