તીખા ઘુઘરા અને સાથે લારી પર મળે એવી ઘુઘરાની સ્પેશિયલ ત્રણ પ્રકારની ચટણી બનાવાની રીત | Ghughra Recipe

Описание к видео તીખા ઘુઘરા અને સાથે લારી પર મળે એવી ઘુઘરાની સ્પેશિયલ ત્રણ પ્રકારની ચટણી બનાવાની રીત | Ghughra Recipe

#ઘુઘરા_બનાવાની_રીત
#gujarati_famous_fastfood
#hiralfood

ઘુઘરા બનાવા માટેનો લોટ માટે:
1.5 કપ મેંદા નો લોટ
5 ચમચી ગરમ તેલ મોયણ માટે
સ્વાદાનુસાર નમક
પોણો કપ પાણી

ઘૂઘરાંના મસાલા માટે :
3 મિડિયમ સાઇઝ ના બટાકા
પોણો કપ લીલા બાફેલા વટાણા
1 થી 1.5 ચમચી ગરમ મસાલો
1 ચમચી વાટેલું આદું મરચું
1 ચમચી ધાણા જીરું પાઉડર
1 ચમચી આમચૂર પાઉડર (અથવા 1 ચમચી લીંબુનો રસ )
સ્વાદાનુસાર નમક
લીલા જીણા સમારેલા ધાણા 2 ચમચી

ખાટી મીઠી ચટણી બનાવા માટે:
1 કપ પાણી
1 ચમચી આરા નો લોટ(તપકીર નો લોટ)
1 ચમચી આંબલીનો પાઉડર
3 ચમચી ગોળ
ચપટી ઓરેંજ રેડ ફૂડ કલર

પીળી ચટણી બનવા માટે:
5 લીલા મરચાં
2 ચમચી લીંબુનો રસ
4 ચમચી કચ સીંગ દાણા
ચપટી હળદર
સ્વાદાનુસાર નમક
જરૂર મુજબ પાણી

તીખી ચટણી બનવા માટે :
12 થી 15 કરી લસણની
12 થી 15 સૂકા લાલ મરચાં
જરૂર મુજબ પાણી
સ્વાદાનુસાર નમક


4 ચમચી દાડમ ના દાણા
4 ચમચી જીની સેવ
4 ચમચી મસાલા સીંગ

Комментарии

Информация по комментариям в разработке