દાબેલીની જન્મભૂમિ માંડવી | ઓરિજિનલ સ્ટાઇલથી ખવાતી દાબેલી અને દાર બટાકા | Street food Mandvi Kutch

Описание к видео દાબેલીની જન્મભૂમિ માંડવી | ઓરિજિનલ સ્ટાઇલથી ખવાતી દાબેલી અને દાર બટાકા | Street food Mandvi Kutch

જોકે દાબેલીની શરૂઆત તો અહીંના ગાભાભાઈ
એ કરી હતી..અને ગાભાભાઈને દાબેલીના જન્મદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે..પણ કમનસીબે હું જ્યારે માંડવી પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે ગાભા ભાઈ હવે આ દુનિયામાં નથી અને તેની નવી પેઢી પણ હવે દાબેલીને બદલે હવે માત્ર એનો મસાલો વેચે છે. જોકે માંડવીમાં દાબેલી સાથે જોડાયેલા અને ખૂબજ લોકપ્રિય બનેલા બીજા પણ કેટલાક નામો છે કે જેઓ દાયકાઓથી આ વ્યવસાયમાં છે..જેમાથી એક નામ મને જાણવા મળ્યું કેસાભાઇ જોકે હવે તેમની રેકડી પર પણ પેઢીઓ ફરી ગઈ..અને કેસાભાઇની નવી જનરેશન આવી ગઈ..પણ કહેવાય છે કે દાબેલીનો સ્વાદ હજુ એનો એજ છે.

દાયકાઓથી માંડવીના લોકોની પસંદ કેસા ભાઈની દાબેલી

Kesabhai Dabwli wala
Opp. Mandvi mercantile bank
GT road

દાબેલીની જન્મભૂમિ માંડવી કચ્છ | જ્યાં આજે પણ દાબેલી ખવાય છે એની ઓરિજિનલ સ્ટાઇલથી | Street food Kutch

Комментарии

Информация по комментариям в разработке