ડાકોર ગામે ગોમતી ! વારંવાર ગાવાનું મન થાય તેવું ! સૂરેખાબેન ! new bhajan ! Ranchhod Rangila

Описание к видео ડાકોર ગામે ગોમતી ! વારંવાર ગાવાનું મન થાય તેવું ! સૂરેખાબેન ! new bhajan ! Ranchhod Rangila

ડાકોર ગામે ગોમતી ! વારંવાર ગાવાનું મન થાય તેવું ! સૂરેખાબેન ! new bhajan ! Ranchhod Rangila
ભજન નીચે લખ્યું છે 👇👇👇👇👇👇


dakor game gomti ranchhod rangila

ડાકોર ગામે ગોમતી રણછોડ રંગીલા

ડાકોર ગામમાં ગોમતી રણછોડ રંગીલા
ડાકોર ગામે રણછોડ રંગીલા
ગોમતી કાંઠે કદમ રણછોડ રંગીલા
કદમે બાંધ્યો હિંચકો રણછોડ રંગીલા
હિંચકે હિરની દોરી રણછોડ રંગીલા
હિંચકે કાળિયો ઝૂલે રણછોડ રંગીલા
કોણ કોણ એને ઝુલાવે રણછોડ રંગીલા
જશોદા એને ઝુલાવે રણછોડ રંગીલા (૨)
કોણ કોણ હાલો ગાશે રણછોડ રંગીલા
ફોઈબા હાલો ગાશે રણછોડ રંગીલા
જલારામ મંડળ હાલો ગાશે રણછોડ રંગીલા
હાલું લુલું હાલ રણછોડ રંગીલા
ડાકોર ગામમાં ગોમતી રણછોડ રંગીલા



Bhavna patel official
Shiv Shakti Official
Hans Wahini Official
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Liluben Tukadiya
આવો સત્સંગ માઁ
Nimavat Vasantben
Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
Krishna Mandal
Vraj Mandal Satsang
Ganesha Kirtan
Vaikunth Bhajan Mandal Vadodara
GOD SWAMINARAYAN CHARITRA
શ્રી હરિ Satsang


#gujaratibhajan
#bhajan
#bhavnapateofficial
#lilubentukadia
#vrajmandalsatsang
#Krishna mandal
#Ganeshakirtan
#kirtan
#કીર્તન
#krishnabhajan
#pjalaramstudio
#surekhabenpanchalnabhajan
#jalarambhajanmandalhimatnagar

Комментарии

Информация по комментариям в разработке