|| SATSANGI JIVAN PARAYAN || PART-3

Описание к видео || SATSANGI JIVAN PARAYAN || PART-3

આપણા ઈસ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કે જે સર્વોપરી, સર્વ અવતાર ના અવતારી સર્વ કારણ ના કારણ, પૂર્ણ પુરુષોત્તમ છે, આપણા ગુરુ પણ અજોડ છે તો આપણે એક સત્સંગી તરીકે એમના ઉપાસક તરીકે આપણું જીવન પણ આદર્શ હોવું જોઈએ....
આજે સમગ્ર વિશ્વ માં જેટલા માનવ જાત ને બચાવવાના પ્રયત્ન થાય છે તેટલા જ સામે માનવજાત પૂર્ણ કરવાના પણ સંશોધન થાય છે, ભગવાન ની રચના સર્વશ્રેષ્ઠ છે અને તે જ ભગવાને આપણો હાથ પકડ્યો છે તો કાયમ તે હાથ પકડી રાખે તે માટે એમની આજ્ઞા માં વર્તવું ખુબજ જરૂરી છે, એક આદર્શ સત્સંગી તરીકે ના જીવનના લક્ષણો ને વર્ણવતો ગ્રંથ એટલે સત્સંગી જીવન ગ્રંથ...
એક સત્સંગી તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ તે માટે આપણા આદર્શ ભગવાન સ્વામિનારાયણ નું જીવન આપણા માટે દીવાદાંડી સમાન છે, કેવળ કરુણાયે કરીને આ લોક માં અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા તેમજ ભક્તો ના લાડ કોડ પુરા કરવા માટે આ ધન્ય ધરા ઉપર પ્રગટ થયા અને આપણી જેવા થાય ને આપણી સાથે રહ્યા, ભગવાન સ્વામિનારાયણ ના જીવન ચરિત્ર્ય આધારિત એમના દિવ્ય પ્રસંગો માંથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે સત્સંગી જીવન ગ્રંથ ની રચના કરવામાં આવી છે, આ ગ્રંથ ઉપર સંસ્થા ના વિદ્વાન અને પ્રખર વક્તા તેવા પૂજ્ય પ્રભૂચરણસ્વામિ દ્વારા ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજ ના પ્રસંગો ની સાથે આધુનિક ઉદાહરણ રૂપી પ્રસંગો દ્વારા એક સત્સંગીજીવન કથાનો લાભ માણીશું....
વિદેશ ની ધરતી પર કરેલી એક અદભૂત પારાયણ નો લાભ આપણે 1 થી 7 ભાગ માં માણવા મળશે..
તમામ ભાગની લિન્ક નીચે આપેલ છે
વિષય: સત્સંગી જીવન પારાયણ
વક્તા: પૂજ્ય પ્રભૂચરણસ્વામિ.

વિદ્વાન સંતો ના પ્રેરણાત્મક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ના પ્રવચનો ને કાયમ માણવા માટે અમારી ચેનલ ને નીચે ની લિંક દ્વારા subscribe કરો...
   / @livebapskathakirtan  

|| SATSANGI JIVAN PARAYAN || PART-1 TO 7 #PRABHUCHARANSWAMI #SATSANGI JIVAN KATHA #BAPSPARAYAN #BAPS

PART-1    • || SATSANGI JIVAN PARAYAN || PART-1 #...  
PART-2    • || SATSANGI JIVAN PARAYAN || PART-2  ...  
PART-3    • || SATSANGI JIVAN PARAYAN || PART-3 #...  
PART-4    • || SATSANGI JIVAN PARAYAN || PART-4 #...  
PART-5    • || SATSANGI JIVAN PARAYAN || PART-5 #...  
PART-6    • || SATSANGI JIVAN PARAYAN || PART-6 #...  
PART-7    • || SATSANGI JIVAN PARAYAN || PART-7 #...  

Facebook page-   / gurunomahima  

tyagvatsalswami,gurunomahima,mahantswamikatha,motivationkatha,janmangalswami,pramukhvani,prabhucharanswami,gyanvatsalswami,aatmatrupswami,aprumuniswami,bapskatha,livesabha,pujadarshan,swaminomahima,satsangkatha,PRAGAT CHARITAM, PART-1, #BAPS, #BAPSPRAVACHAN,#PRABHUCHARANSWAMI,ravi sabha baps, gharsabha, swaminarayan, nilkanth, mahant charitam,baps kirtan,prabhuswami,baps katha varta,baps katha, neelkanth, brahmvihariswami,adarshjivanswami,bapschannal,baps surat mandir,baps surat live #yaadaaveche, #pramukhprasang,યાદ આવે છે મને,YAAD AAVE CHE MANE,PART-1, #ATMATRUPTSWAMI, #PSM100,#PRAMUKHPRASANG,atmatrupt swami baps,atmatrupt swami katha,pramukh charitam,pramukh swami prasangam,baps atmatrupt swami,baps atmatrupt swami pravachan,baps pravachan 2021,baps pravachan,baps katha,baps katha varta,pramukh smruti,pramukh swami smruti,pragat charitam,atmatrupt swami new pravachan,pujya atmatrupt swami,guru no mahima,ગુરુજી નહીં ભૂલું તમને. #GHANSHYAMBAPA #AKSHARVATSALSWAMI #ANANDSWARUPSWAMI #NARAYANMUNISWAMI #ATMATRUPTSWAMI #ANIRDESHSWAMI #ATMASWARUPSWAMI VANI VIVEK,વાણી વિવેક,PART-1, #PRABHUCHARANSWAMI,#BAPSPRAVACHAN, #VANIVIVEK, #GURUNOMAHIMA, prabhucharan swami baps,prabhucharan swami bhagwat katha,baps prabhucharan swami, prabhucharan swami,prabhucharan swami parayan,prabhucharan swami baps katha, prabhucharan swami satsangi jivan,baps katha,baps katha varta,baps ravi sabha live,baps ravi sabha,ghar sabha live,ghar sabha sardhar,swami no mahima,guru nomahima, vivekavani, vani,vivek,good habits,life,lifestyle SATSANGI JIVAN PARAYAN,PART-1, #PRABHUCHARANSWAMI, #SATSANGI JIVAN KATHA,#BAPSPARAYAN,#BAPS,prabhucharan swami baps,satsangi jivan katha,satsangi jivan,baps prabhucharan swami pravachan,baps prabhucharan swami katha,prabhucharan swami satsangi jivan,satsangi jivan katha parayan,baps katha,baps parayan,baps katha varta,baps pravachan,prabhucharan swami parayan,prabhucharan swami,guru no mahima,satsang katha,baps satsangi jivan katha,baps channel,#satsangijivan

Комментарии

Информация по комментариям в разработке