Gujarati Marmik kirtan - પંથ છે લપસણો(લખેલુ છે)|| panth lapsano|| ગુજરાતી માર્મિક રહસ્યમય કિર્તન

Описание к видео Gujarati Marmik kirtan - પંથ છે લપસણો(લખેલુ છે)|| panth lapsano|| ગુજરાતી માર્મિક રહસ્યમય કિર્તન

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  

ધીરે ધીરે હાલો મારાં ભાઈ પંથ છે લપસાણો
પાછુ વાળી જોતા નઈ લગાર આ પંથ છે લપસાણો

શ્રદ્ધાની લાકડીને થંભાવી રાખજો
જો જો મુકાય નવ જાય આ પંથ છે લપસાણો

ઊંચા ઊંચા ડુંગરાને વચ્ચમાં છે કેડિયું
જો જો પગ લપસીનો જાય આ પંથ છે લપસાણો
જો જો એમાં મારગ નવ ભુલાય આ પંથ છે લપસાણો

કાળને ક્રોધના ચડિયા છે વાદળા
ઝેરના વરસે વરસાદ આ પંથ છે લપસાણો

મોહને માયાના આમા કીચડ જામીયા
આશાનો સેવાળ વડી જાય આ પંથ છે લપસાણો
આશાની લીલ વળી જાય આ પંથ છે લપસાણો

કહે ગુરુ રામજી આ ભાણ ના પ્રતાપે
સીતારામ સીતારામ બોલ આ પંથ છે લપસાણો

ધીરે ધીરે હાલો મારાં ભાઈ પંથ છે લપસાણો
પાછુ વાળી જોતા નઈ લગાર આ પંથ છે લપસાણો

#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

Комментарии

Информация по комментариям в разработке