તો માની લેવું તમે સફળ કલાકાર : ચેતન દૈયા (Chetan Daiya Interview)

Описание к видео તો માની લેવું તમે સફળ કલાકાર : ચેતન દૈયા (Chetan Daiya Interview)

ચેતન દૈયાની અભિનયની સફર અનોખી છે. નાટ્યજગતમાંથી સિનેમામાં અને ત્યાંથી હિન્દી સિનેમામાં તેમણે પોતાના અભિનયથી પ્રકાશ રેલાવ્યો છે. ફિલ્મ ‘કરસનદાસ’માં એકદમ કડક રોલ ભજવનારા, તો હિન્દી ફિલ્મ ‘મિત્રો’માં નાનકડા રોલ દ્વારા લોકોના માનસપટલ પર છાપ છોડનારા ચેતનની એક્ટિંગ સાવ સહજ છે, ચાલો જાણીએ ચેતન સાથે ફિલ્મીકાફેની ગુફ્તેગો

#ChetanDaiya #GujaratiActor #GujaratiCinema #GujaratiNews #ChetanDaiyaInterview

Комментарии

Информация по комментариям в разработке